Important Questions of માનવ-સ્વાસ્થ્ય અને રોગો for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

21.

નીચેના પૈકી કયો સ્વદૈહિક રંગસુત્રીય વિકૃતિનો રોગ છે ?

  • જેકોબ

  • હન્ટિંગટોન કોરીયા 

  • ક્રાય –ડુ-શેટ 

  • થેલેસેમિયા 


22.

ડાઉન સીન્ડ્રોમથી પીડાતી છોકરીમાં બારબોડીની સંખ્યા કેટલી હશે ?

  • 0

  • 1

  • 2

  • બધા જ સાચાં છે.


23.

કેન્સરમાં ભાગ ભજવતાં જનીનો –

  • એન્કોજીન્સ 

  • ગાંઠના જનીનો 

  • નિયંત્રક જનીનો

  • કેન્સર જનીનો 


24.

કોઈ પણ વ્યક્તિના કાર્પોટાઈપમાં કુલ 45 રંગસુત્રો છે જે પૈકી 44 દૈહિક રંગસુત્ર અને એક લિંગી રંગસુત્ર છે. આવી અનિયમિતતા ધરાવતી માદા વ્યક્તિને કયો રોગ થયો હશે ?

  • ક્લાઈન ફેલ્ટર્સ 

  • ટેસ્ટીક્યુલર નાઈઝેશન

  • ડાઉન સિન્ડ્રોમ 

  • ટર્નર સિન્ડ્રોમ 


Advertisement
25.

કેનેજેનશલ રોગો શું છે ?

  • જીવન દરમિયાન થતા રોગો

  • જન્મજાત રોગો 

  • ત્રુટી/ખામીથી થતા રોગો 

  • એક સજીવમાંથી બીજા સજીવમાં ફેલાતા રોગો 


26.

નર બાળકમાં માનસિક ક્ષતિ(કોનજેનીશલ) નું મુક્ય સામાન્ય કારણ શું છે ?

  • ડાઉન્સ સીન્ડ્રોમ 

  • પટાઉસ સીન્ડ્રોમ 

  • ફિનાઈલ કીટોન્યુરિયા

  • જેકોબ સન્ડ્રોમ અથવા સુપર નર 


27.

થેલેસિમીયા શાનાં કારણે થાય છે ?

  • એનીમિયાને કારણે R.B.C. નું ઉત્પાદન ઘટવાથી 

  • દરિયાઈ ખોરાક વધુ પ્રમાણમાં થાય છે ? 

  • દરિયાઈ ખોરાક વધુ પ્રમાણમાં લેવાથી હોમોગ્લોબીનની પોલિપેપ્ટાઈડ શૃંખ્લાનું સશ્લેષણ ઘટવાથી 

  • આપેલ તમામ


28.

એક વ્યક્તિ લાંબા પગ ધરાવે છે, માદા જેવી છાતીનો દેખાવ ધરાવે છે અને વંધ્ય છે. તેનું જનીન બંધારણ કેવું હશે ?

  • XXO 

  • XXX

  • XO 

  • XXY 


Advertisement
Advertisement
29.

જનીન-અસંગતતાને કારણે થતો રોગ

  • નવા જન્મેલા બાળકમાં 

  • એરીથ્રોબ્લોસ્ટાસિસ ફીટાલીસ 

  • કમળો 

  • ઉપરોક્ત બધા જ.


D.

ઉપરોક્ત બધા જ.


Advertisement
30.

ચોથા રંગસુત્રની અનિયમિતતતાને કારણે કયો રોગ થાય છે ?

  • ટે – સેક રોગ 

  • એકોન્ડ્રોપ્લાઝીયા

  • હન્ટિંગટોન કોરિયા 

  • ક્રાય – ડુ – શેટ અથવા કેટ – ક્રાય રોગ 


Advertisement