Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

51.

નીચેના પૈકી કયો વાઈરસજન્ય રોગ છે ?

  • ઓરી 

  • સીફીલસ 

  • રીકેટ્સ

  • એક પણ નહિ.


52.

V.D.R.L. ટેસ્ટ કોના માટે કરવામાં આવે છે ?

  • સીફીલસ 

  • A.I.D.S.

  • ગોનારીયા 

  • ડીપ્થેરિયા 


53.

કમળો યકૃત પર અસર કારતો રોગ છે તેના માટે જવાબદાર સજીવ ........

  • વાઈરસ 

  • પ્રજીવ 

  • પટ્ટીકૃમિ

  • બેક્ટેરિયમ 


54.

કોના ચેપમાં O.R.S. આપવામાં આવે છે ?

  • વિબ્રિયો કોલેરી 

  • એન્ટામીબા હીસ્ટોલીકા 

  • ક્લોસ્ટ્રીડીયમ બોટ્યુલીનમ 

  • આપેલ બધા જ


Advertisement
55.

હદયનાં ધબકારા ધીમા પાડવા, વધુ તાવ વગેરે ......... માં જોવા મળે છે.

  • કાલા – અઝાર 

  • થાયરોઈડ 

  • A.I.D.S.

  • હીપેટાઈટીસ – A 


56.

ધનુરમાં કઈ એન્ટિબાયોટિકનો ઉપયોગ થાય છે ?

  • ટેટ્રાસાયકલીન 

  • પેનીસીલીન 

  • સીપ્રોફલોકસીન

  • ઈરિથ્રોમાયસીન 


Advertisement
57.

શીતળા અને હડકવાં શાને કારણે થાય છે ?

  • સૂત્રકૃમિ

  • વાઈરસ 

  • પ્રજીવ 

  • બેક્ટેરિયા 


B.

વાઈરસ 


Advertisement
58.

કયો વાઈરસજન્ય રોગ છે ?

  • થાયરોઈડ

  • ધનુર 

  • ઝાડા 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
59.

100 દિવસીય કફ માટે કોન જવાબદાર છે ?

  • કોર્નીબેક્ટેરિયમ

  • ક્લોસ્ટ્રીડિયમ 

  • નૈસેરીયા 

  • બોર્ડેટેલા 


60.

AIDS કોના કારણે થાય છે ?

  • પટ્ટીકૃમિ

  • ફુગ 

  • વાઈરસ 

  • બેક્ટેરિયા 


Advertisement