Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

71.

જો જનસમુદાય તંદુર્સ્ત હોય તો શેના પ્રત્યે વધુ કાર્યક્ષમ બને છે ?

  • નિયમિત કસરત 

  • સંતુલિત આહાર 

  • વ્યક્તિગત સ્વચ્છતા 

  • અપેલ તમામ

72.

સારા સ્વાસ્થ્યની પ્રાપ્તી માટે શું જરૂરી છે ?

  • સ્વાસ્થ્યપ્રદ ખોરાકનું નિરૂપણ અને પાણીના સ્ત્રોતોની વ્યવસ્થા 

  • રોગો વિશેની સભાનતા અને શરીરનાં વિવિધ કાર્યો પર તેની અસરના નિરૂપણની જાગૃતિ 

  • ચેપી રોગો સામે રસીકરણ, કચરાનો યોગ્ય નિકાલ, રોગવાહકોનું નિયંત્રણ 

  • આપેલ તમામ

73.

મનુષ્યમાં સારી તંદુરસ્તીની જાળવણી માટે કઈ બાબતો અગત્યની છે ?

  • નિયમિત કસરત 

  • સંતુલિત આહાર  

  • વ્યક્તિગત સ્વચ્છતા

  • અપેલ તમામ

74.

રોગ એટલે શું ?

  • સામાન્ય સ્થિતિમાં થતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર કે જે અસ્વસ્થતા કે અશક્તિ પેદા કરે. 
  • જીવંત સજીવના સ્વાસ્થ્યને બગાડે. 
  • સામાન્ય સ્થ્તિમાં થતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર કે જે સ્વસ્થતા કે શક્તિ પેદા કરે. 

  • A અને B

Advertisement
75.

રોગ એટલે શું ?

  • સામાન્ય સ્થિતિમાં થતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર કે જે અસ્વસ્થતા કે અશક્તિ પેદા કરે. 

  • જીવંત સજીવના સ્વાસ્થ્યને બગાડે. 

  • સામાન્ય સ્થિતિમાં થતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર કે જે સ્વસ્થતા કે શક્તિ પેદા કરે. 

  • A અને B

76.

મનુષ્યમાં સારી તંદુરસ્તીની જાળવણી માટે કઈ બાબતો અગત્યની છે ?

  • નિયમિત કસરત 

  • સંતુલિત આહાર 

  • વ્યક્તિગત સ્વચ્છતા 

  • અપેલ તમામ

77.

ચેપી રોગો કયા રોગકરકો દ્વરા ફેલાય છે ?

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિઓ 

  • વાઈરસ, બૅક્ટેરિયા, સંધિપાદ, પ્રજીવ, ઉભયજીવી

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, સૂત્રકૃમિ, સંધિપાદ 

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કોષ્ઠાંત્રિ 

Advertisement
78. ફ્રેન્ચમાં des = bottom enclose bold x અને aise = bottom enclose bold y થાય છે. 
  • X = નજીક, y =આરામ

  • X = પાસે, y = આરામ

  • X = આરામ, y = દૂર 

  • X = દૂર, y = આરામ 

D.

X = દૂર, y = આરામ 

Advertisement
Advertisement
79.

સારા સ્વાસ્થ્યની પ્રાપ્તી માટે શું જરૂરી છે ?

  • સ્વાસ્થ્યપ્રદ ખોરાકનું નિરૂપણ અને પાણીના સ્ત્રોતોની વ્યવસ્થા 

  • રોગો વિશેની સભાનતા અને શરીરનાં વિવિધ કાર્યો પર તેની અસરના નિરૂપણની જાગૃતિ 

  • ચેપી રોગો સામે રસીકરણ, કચરાનો યોગ્ય નિકાલ, રોગવાહકોનું નિયંત્રણ 

  • આપેલ તમામ

80.

વ્યક્તિ દ્વારા શારીરિક, માનસિક અને સામાજીક રીતે સંપૂર્ણ હિત કરવું એટૅલે શું ?

  • રોગકારક સ્થિતિ 

  • રોગપ્રતિકારકતા 

  • તંદુરસ્તી 

  • એક પણ નહિ

Advertisement