CBSE
જનીનિક કે બીજા અજ્ઞાત કારણોસર શરીર પોતાનાં કોષો પર હુમલો કરે જેથી શરીરને નુકશાન થાય છે તેને શું કહે છે ?
બિનપ્રતિકારકતા
પ્રતિરક્ષા
સ્વપ્રતિરોધ
સ્વપ્રતિકારકતા
બધા જ રુધિરકોષો કયા અંગોમાં નિર્માણ પામે છે ?
અસ્થિમજ્જ
બરોળ
થાયમસ
યકૃત
T1 લસિકાકોષોને પરિપ્ક્વ તવા સૂક્ષ્મ પર્યાવરણ પૂરું પાડતું અંગ અને છે.
X = થાયમસ y = અસ્થીમજ્જા
X = થાયમસ y = યકૃત
X = થાયમસ y = બરોળ
X = યકૃત y = અસ્થિમજ્જા
નીચે પૈકી લક્ષણો શેના બનેલા છે ?
નાક વહેવું.
છીંકો આવવી.
આંખમાંથી પાણી વહેવુંં.
શ્વાસલેવામાં તકલિફ થવી.
એલર્જી
એઈડ્સ
ન્યુમોનિયા
ટાઈફોઈડ
A.
એલર્જી
ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભ પોતાના માતાના કયા ભાગમાંથી અન્ટિબૉડી મેળવે છે ?
જરાયુ
જરદી કોઠળી
ઉપનાળ
ગર્ભકોથળી
બરોળ કયા કોષોનું સંગ્રહસ્થાન છે ?
ઈરીથ્રોસાઈટસ
મોનોસાઈટસ
લીમ્ફોસાઈટ્સ
લ્યુકોસાઈટ્સ
સ્વપ્રતિરક્ષા રોગનાં ઉદાહરણ કયાં છે ?
સંધિવા, ડાયાબિટીસ, મલ્ટિપલ સ્કેલેરોસિસ
ડાયાબિટીસ, ટાઈફોઈડ, હાથીપગો, શરદી
કૅન્સર, સંધિવા, કમળો, મૅલેરિયા
સંધિબવા, ડાયાબિટીસ, ન્યુમોનિયા
ભારતના મોટા ભાગના વિકસિત શહેરોમાં વધુમાં વધુ બાળકો શેનાથી પીડાય છે ?
ન્યુમોનિયા
મૅલેરિયા
અસ્થમા
બ્રોંકાઈટિસ
પર્યાવરણમાં રહેલા ચોક્કસ એન્ટિજન પ્રત્યે પ્રતિકારકતંત્રમાં વધુપડતા પ્રતિચારને શું કહે છે ?
એલર્જંસ
પ્રાથમિક પ્રતિકારક
અસ્થમા
એલર્જી
એલર્જીના ચિહનો તાત્કાલિક દૂર કરવા કઈ દવાઓ વપરાય છે ?
સ્ટીરોઈડ
ઈન્ટિહિસ્ટેમાઈન
એડ્રેનાલિન
આપેલ તમામ