CBSE
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. ટાઈફોઈડ રોગ માટે બૅક્ટેરિયા મનુષ્યના આંત્રમાર્ગમાં જોવા મળે છે.
2. ટાઈફોઈડ રોગના બૅક્ટેરિયાનો સેવનકાળનો સમમયગાળો- 1 – 3 અઠવાડિયાનો હોય છે.
3. ટાઈફોઈડ રોગમાં યકૃત અને બરોળ મોટાં થાય છે.
4. ટાઈફોઈડ રોગનું નિદાન વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ દ્વારા થાય છે.
F,F,T,T
F,F,F,T
T,T,F,F
T,T,T,F
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. ડેન્ગ્યુ અને ચિકનગુનિઆ જેવા રોગ ક્યુલેક્સ ફ્રેટિજન મચ્છર દ્વારા થાય છે.
2. જન્મતાની સાથે પ્રાણીને વારસામાં મળતી રોગપ્રતિકારકતાને ઉપાર્જિત પ્રતિકારકતા કહે છ.
3. આપણા શરીર પરથી ત્વચા મુખ્ય કોષીય અંતરાય છે.
4. ઈન્ટરફોએન્સ બિનચેપિગ્રસ્ત કોષોને વાઈરસના ચેપની સામે રક્ષણ આપે છે.
F,T,F,T
F,F,T,T
T,T,F,F
T,F,T,F
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. ક્રિપ્ટોસાઈઝોન્ટમાં વિશિષ્ટ પ્રકારનું અલિંગી પ્રજનન જોવા મળે છે, જેને સાઈઝોગોની કહે છે.
2. એન્ડો-ઈરીથ્રોસાઈટીકચક્ર મનુષ્યમાં રુધિરરસમાં જોવા મળે છે.
3. મેરોઝુઓઈટમાં ખોટા પગ ઉદ્દભવે આ અવસ્થા એમીબોઈડ તરીકે ઓળખાય છે.
4. નર ગેમેટાસાઈટનું કદ નાનું અને કોષકેન્દ્ર મોટું તેમજ માદા ગેમેટોસાઈટનું કદ મોટું અને કોષકેન્દ્ર નાનું હોય છે.
T,F,T,F
T,T,F,F
T,T,F,T
F,F,T,T
પુરુષોમાં સ્ટીરોઈડના ઉપયોગથી કઈ આડાસરો જોવા મળે છે ?
યકૃતની કાર્યદક્ષતામાં ઘટાડો
ખીલ વધવા
શુક્રકોષ ઉત્પાદનમાં ઘટાડો
આપેલ તમામ
સ્ત્રીઓમાં સ્ટીરોઈડના ઉપયોગથી આડાસરો જોવા મળે છે ?
માસિક ચક્રમાં અનિયમિતતા
ખિન્નતા
આક્રમકતામાં વધારો
આપેલ તમામ
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. ન્યુમોનિયાએ શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.
2. સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોનીએઈ સામાન્ય રીતે ન્યુમોકોક્સ કહેવાય છે.
3. ન્યુમોનિયા બૅક્ટેરિયાનો સેવનકાળ 1 – 3 અઠવાડિયાનો હોય છે.
4. ન્યુમોનિયા રોગમાં હોઠ અને આંગળીના નખ ભૂખરાથી વાદળી રંગમાં ફેરવાય છે.
F,F,T,T
T,F,T,F
T,T,T,T
T,T,F,F
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. ટાઈફોઈડ સામાન્ય વાઈરસજન્ય રોગ છે.
2. ટાઈફોઈડ સાલ્મોનેલા વાઈરસજન્ય રોગ છે.
3. ટાઈફોઈડ દર્દીઓના મળથી પ્રદુષિત થયેલા પાણી અને ખોરાક દ્વારા આ રોગ ફેલાય છે.
4. ટાઈફોઈડ રોગ મળ પરથી, ખોરાક, દૂધ અને પાણીમાંથી ઘરમાં માખી દ્વારા વહન કરે છે.
F,T,T,T
T,,T,T,F
T,F,T,T
T,T,F,F
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. કોલાસ્ટ્રમમાં પુષ્કળ અન્ટોબોડી IgE હોય છે.
2. રસીકરણનો સિદ્વાંત પ્રતિકારકતા તંત્રના સ્મૃતિના ગુણધર્મ પર આધારિત છે.
3. પર્યાવરણમાં રહેલા કેટલાક ચોક્કસ અન્ટિબોડી પ્રત્યે પ્રતિકારકતંત્રમાં વધુપડતાં પ્રતિચારને એલર્જી કહે છે.
4. ભારતના મોટા ભાગનાં શહેરોમાં બાળકો એલર્જી અને ન્યુમોનિયાથી પિડાય છે.
F,F,F,T
T,T,F,F
F,T,F,F
F,F,T,T
દારૂ અને કેફી પદાર્થના દીર્ધકાલીન સેવનથી સિરોસિસ જેવા યકૃત ગંભીર રોગ થતા કયા તંત્રને નુકશાન થાય છે ?
ચેતાતંત્ર
પ્રજનનતંત્ર
શ્વસનતંત્ર
પાચનતંત્ર
A.
ચેતાતંત્ર
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. હાથીપગા રોગ માટે ક્યુલેક્સ ફેટિઝન મચ્છર દ્વારા ફેલાય છે.
2. હાથીપગા રોગ ફિલારીઅલ કૃમિ દ્વારા થાય છે.
3. હાથીપગા રોગમાં ત્વચા અને અધિચ્છદીય પેશી જાડા થાય છે.
4. ફિલારિઅલ પુખ્ત કૃમિ 5 થી 10 વર્ષ જીવે છે.
T,T,T,F
T,F,T,F
F,F,T,T
T,T,F,F