CBSE
વિધાન A : સાઈઝોન્ટ અલિંગી પ્રજનન દ્વારા મેરોઝુઓઈટમાં ફેરવાય છે.
કારણ R : મેરોઝુઓઈટ ત્યાર બાસ ગેમેટોસાઈટમાં ફેરવાય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
B.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. ઈન્સ્યુલિન આધારિત ડાયાબિટિશ રોગ એ સ્વરક્ષાનું ઉદાહરણ છે.
2. બરોળ એ મોટા વાલના દાણા જેવું અંગ છે.
3. એક્રોફેઝએ HIV ના કારખાના તરીકે વર્તે છે.
4. MALT જે મનુષ્યના શરીરની લસિકાપેશીનું 50% જેટલું પ્રમાણ છે.
T,F,T,T
T,T,T,F
T,T,F,F
F,F,T,T
વિધાન A : ન્યુમોનિયા એ શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે.
કારણ R : વાયુકોષ્ઠ અને શ્વાસવાહિકાઓમાં પ્રવાહી એકઠું થતાં ફેફસાને જીવવા માટે પૂરતો O2 મળતો નથી.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : દરાજ મનુષ્યમાં સામાન્ય ચેપી રોગ જે ફુગ દ્વારા થાય છે.
કારણ R : દરાજ ચેપી વ્યક્તિના વાપરેલા ટુવાલ, કપડાં અથવા કંકાથી આ રોગ થાય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : રુધિરમાં રહેલા નૈસર્ગિક મારકકોષો અને પેશીમાં રહેલા મેક્રોફ્રેઝ ભક્ષકોષો તરીકે વર્તે છે.
કારણ R : તે સૂક્ષ્મ જીવાણુઓનો પ્રવેશ આપણા શરીરમાં અટકાવે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : હાથીપગો ફેલારીઅલ કૃમિ દ્વારા થાય છે.
કારણ R : ફેલારીઅલ કૃમિ અંડપ્રસવી છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : ટ્રોફોઝુઓઈટ અવસ્થા એમીબૉઈડ અવસ્થા તરીકે ઓળખાય છે.
કારણ R : ટ્રોફોઝુઓઈટમાં ખોટા પગ ઉદભવે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
નીચે પૈકી ટાઈફોઈડ રોગ માટે સાચાં (T) અને ખોટાં (F) વિધાન પસંદ કરો.
1. કૅન્સરગ્રસ્ત કોષોની શરીરમાં પ્રસરવાની ક્રિયાને રોગવ્યાપ્તિ કહે છે ?
2. કૅન્સર પેદા કરતા વાઈરસને ઓન્કેજેનિક વાઈરસ મળે છે.
3. લ્યુકેમિયા કૅન્સર લોહીમાં રક્તકણમાં જોવા મળે છે.
4. કૅન્સરના નિદાન માટે પદ્ધતિમાં તીવ્ર ચુંબકીયક્ષેત્ર અને બિન આયોજનિક કિરણો વપરાય છે.
F,F,T,T
T,F,T,F
T,T,F,T
T,T,F,F
વિધાન A : શરદી રીટ્રોવાઈરસ દ્વારા થાય છે.
કારણ R : શરદીના વાઈરસ નાક અને શ્વસનમાર્ગને ચેપ લગાડે છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.
વિધાન A : ટાઈફોઈડ સામાન્ય બક્ટેરિયાજન્ય રોગ છે.
કારણ R : ટાઈફોઈડરોગ સાલ્મેનેલા ટાઈફી બક્ટેરિયા દ્વારા થાય છે.
A અને R બંને સાચાં છે. R એ A ની સમજૂતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A સાચું, R ખોટું છે.
A ખોટું, R સાચું છે.