CBSE
દરેક ઈમ્યુનોગ્લોબ્યુલિનમાં બે ભારે શૃંખલા અને બે હળવી શૃંખલા આવેલી છે. તેમાં એન્ટિજન જોડાણ સ્થાન ક્યાં છે ?
ભારે શૃંખલાના પરિવર્તનશીલ પ્રદેશ
હલકી શૃંખલાના પરિવર્તનશીલ પ્રદેશ
ભારે અને હલકી બંને શૃંખલાના પરિવર્તનશીલ પ્રદેશ
ભારે અને હલકે શૃંખલાના સાતત્યવાળા પ્રદેશ
નીચે પૈકી કયું દ્રવ્ય મધ્યસ્થ ચેતાતંત્ર શામક છે ?
કોકેન
અમ્ફિટેમાઈન
કેફીન
અફીણ
-વિકિરણ અને –વિકિરણ દ્વારા થતી કૅન્સરની સારવારને શું કહે છે ?
રસાયણ સારવાર
પ્રતિકારકતા સારવાર
વિકિરણ સારવાર
શસ્ત્રક્રિયા
એન્ટિબોડી શેમાંથી સર્જાય છે ?
લિમ્ફોસાઈટ્સ
મોનોસાઈટ્સ
રક્તકણ
થ્રોમ્બોસાઈટ્સ
કયા રોગના નિદાન માટે વેસ્ટર્ન બ્લૉટ કસોટી ઉપયોગી છે ?
મૅલેરિયા
ન્યુમોનિયા
કૅન્સર
એઈડ્સ
T લસિકાકોષો કયા અંગમાં પુક્તતા પ્રાપ્ત કરે છે ?
થાયમસગ્રંથિ
સ્વાદુપિંડ
બરોળ
અસ્થિમજ્જા
એન્ટિબોડી કોનો સમૂહ છે ?
ગ્યાયકો પ્રોટીન
ન્યુક્લિઓ પ્રોટીન
લિપો પ્રોટીન
સ્તીરોઈડ
A.
ગ્યાયકો પ્રોટીન
રોગ વ્યાપ્તિ કોને કહેવાય છે ?
કૅન્સરગ્રસ્ત કોષનું પ્રસરણ
કૅન્સરગ્રસ્ત કોષોમાં ઝડપી કોષવિભાજન
કૅન્સરગ્રસ્ત કોષોનું પુનઃનિર્માણ
આપેલ તમામ
રોગો સામે લડવા માટે રોગપ્રતિકારકતા કોણ પૂરી પાડે છે ?
હિસ્ટેમાઈન
HLA પ્રોટીન
ઈમ્યુગ્લોબ્યુલિન
એન્ટિજન
સ્વપ્રતિરક્ષા સંબંધિત રોગ તરીકે સમાવેશ થાય છે ?
સંધિવા
કૅન્સર
હિપેટાઈટિસ
અસ્થમા