Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

271.

પ્રાથમિક લસિકાઅંગ કયું છે ?

  • અસ્થિમજ્જા અને કાકડા 

  • થાયમસ અને અસ્થિમજ્જા

  • અસ્થિમજ્જા અને બરોળ 

  • બરોળ અને થાયમસ 


272.

એન્ટિબોડીના અણુમાં કેટલી પોલિપેપ્ટાઈડ શૃંખ્લાઓ આવેલી છે. 

  • 2

  • 4

  • 6

  • 8


273.

કોષીય પ્રતિકારકતા કોનાં દ્વારા મળે છે ?

  • થાયમસ કોષો અથવા થાયમોસાઈટ્સ

  • B – લસિકાકણો 

  • પ્લાઝમા કોષો 

  • C – લસિકાકણો 


274.

રસીકરણ પ્રક્રિયા દરમિયાન, પ્રતિકારક તંત્ર દ્વારા સ્મૃતિનો પ્રતિસાર કેવો હોય છે ?

  • નિષ્ક્રિય પ્રતિકારક પ્રતિચાર 

  • પ્રાથમિક પ્રતિકારક પ્રતિચાર 

  • દ્વિતિયક પ્રતિકારક પ્રતિચાર 

  • ઉપરોક્ત બધા જ.


Advertisement
275.

લસિકાકણોના નિયંત્રણ કરતા દ્રવ્યને શું કહે છે ?

  • ફેગોસાયટીક રસાયણ 

  • ઉત્સેચકો

  • ઈન્ટરફેરોન 

  • ઈન્ટરલ્યુકીન 


276.

પરિવહન પામતી એન્ટિબોડી અથવા શરીરના પ્રવાહીનું રક્ષણ કરતી એન્ટિબૉડી કઈ છે ?

  • Ig

  • IgA

  • Ig

  • Ig


Advertisement
277.

ક્લોનલ પસંદગી શું છે ?

  • ડોલી ઘેટીની ઉત્પત્તિ 

  • એલર્જી

  • જનીન આવૃત્તિમાં ફેરફાર 

  • T અને B-કોષોનું રૂપાંતરણ 


D.

T અને B-કોષોનું રૂપાંતરણ 


Advertisement
278.

નોબલ પારિતોષિક કોને આપવામાં આવ્યું ?

  • વોકમેન 

  • એ.ફ્લેમીંગ

  • એડવર્ડ જેનર 

  • વોન બેહરીંગ 


Advertisement
279.

D.T.P. રસી શાનું ઉદાહરણ છે ?

  • નિષ્ક્રિય પ્રતિકારકતા 

  • ઈન્ટરફેરોન

  • બંને 

  • સક્રિય પ્રતિકારકતા 


280.

સોજા અથવા ફેગોસાટોસીસની ઘટના માટેનો સાચો ક્રમ કયો છે ?

  • એડહેશન → વાસોડાયાલેશન → ડાયાપીડેસિસ → કેમોટેક્સીસ → ફેગોસાયટોસીસ 

  • વાસોડાયાલેશન → એડહેશન → કેમોટેક્સીસ → ડાયાપીડેસિસ→ ફેગોસાયટોસિસ

  • વાસોડાયાલેશન → ડાયાપેડેસિસ → એડહેશન → કેમોટેક્સીસ → ફેગોસાયટોસીસ 

  • વાસોડાયાલેશન → એડહેશન → ઈમીગ્રશન → કેમોટેક્સીસ → ફેગોસાયટોસિસ 


Advertisement