CBSE
બીજી પેઢીની રસીઓ કઈ છે ?
પોલિયો રસી
હિપેટાઈટીસ – B રસી
શીતળાની રસી
D.P.T.રસી
B.
હિપેટાઈટીસ – B રસી
ઈન્ટરફેરોંસનું કાર્ય શું છે ?
T.I.P.(ટ્રાન્સલેશન ઈન્હીબીંટીંગ પ્રોટીન) ને ઉત્તેજે છે.
આપેલ પૈકી અક પણ નહિ.
વાઈરસ દ્વારા ચેપગ્રસ્ત કોષોમાંથી વાઈરસનો નાશ કરે છે.
વાઈરસનો નાશ કરે છે અને કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરે છે.
રસી શું છે ?
નિષ્ક્રિય રોગકારકો
સંપૂર્ણ રોગકારકો
મુખમાંના જીવંત રોગકારકો
નિષ્ક્રિય એન્ટિજન
સ્ત્રાવી એન્ટિબોડી કઈ છે ?
IgG
IgM
IgE
IgA
સાયટોટોકિસક કોષો કયા છે ?
સ્મૃતિ કોષો
આસ્ટકોષો
T – કોષો
B – કોષો
રસીકરણ કોનો ભાગ છે ?
ગાય
પ્રોફીલેક્સીસ
રોગની સારવાર
ઈટીયોલોજી
પ્રતિકારકતા શાના પર આધારિત છે ?
પ્રતિકારકતંત્રની સ્મૃતિ
વ્યક્તિગત સ્મૃતિ
રોગોકારક શક્તિ
ફેગોસાયટોસિસ
ઈજા દરમિયાન માસ્ટકોષો શેનો સ્ત્રાવ કરે છે ?
એન્ટિબૉડી
હિસ્ટેમાઈન
હિપેરીન
પ્રોથોમ્બીન
માતાનાં પ્રથમ દૂધસ્ત્રાવ માં રહેલું કયું ઈમ્યુનોગ્લોબીન વિપુલ પ્રમાણમાં હોય છે ?
IgG
IgE
IgM
IgA
જન્મ સમયે કી એન્ટીબોડીની હાજરી ભ્રુણને ચેપ લાગ્યો હોવાનું દર્શાવે છે ? (અંતરગર્ભાશય ચેપ)
IgM
IgA
IgG
IgD