Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

Advertisement
311.

માયસ્થોનીયા ગ્રેવીસ રોગ કોના કારણે થાય છે ?

  • એન્ટિજન 

  • ઝેર

  • ઈન્ટરફેરોન 

  • ઓટોએન્ટિબૉડી


D.

ઓટોએન્ટિબૉડી


Advertisement
312.

કયું કેન્સર અને રોગકારક છે ?

  • LAV (લીમ્ફોડીનોપેથી એસોસીએટેડ વાઈરસ) 

  • હિપેટાઈટીસ – A વાઈરસ 

  • કેન્સરનો બેક્ટેરિયમ વાઈરસ

  • માયકોબેક્ટેરિયમ 


313.

કેન્સરનો પ્રકાર કયો નથી ?

  • કાર્સીનોમા 

  • સારકોમા

  • લ્યુકેમિયા 

  • ગ્લુકોમા 


314.

રૂધીરમાં યુરિક એસિડનું ઊંચું પ્રમાણ કયા રોગનું લક્ષણ છે ?

  • ગાઉટ 

  • રૂમેટિક હાર્ટ

  • આર્થોઈટીસ 

  • સંધિવા 


Advertisement
315.

રૂધિરનું કેન્સર કયું છે ?

  • હીમોલાયસીસ

  • લ્યુકેમિયા  

  • થ્રોમ્બોસીસ 

  • હિમોફીલીયા


316.

વિકિરણ એ તંદુરસ્તી માટે નુકશાનકારક છે. કારણ કે તે ....... પ્રેરે છે.

  • લ્યુકેમિયા

  • હિમોફિલિયા 

  • લ્યુકોપેનીયા 

  • ન્યુમોનિયા 


317.

કઈ કેન્સરજન્ય ગાંઠ છે ?

  • લીપોમાં 

  • બેનીગન ગાંઠ 

  • મેલીગ્નન્ટ ગાંઠ 

  • આપેલ બધા જ


318.

સારકોમાં એ કોનું કેન્સર છે ?

  • રૂધિર 

  • અંતઃચ્છદીય પેશી

  • અધિસ્તરીય પેશી 

  • મધ્યસ્તરની પેશી 


Advertisement
319.

નરમાં વિશ્વમાં સૌથી વધુ પ્રકારની કઈ ગાંઠ થાય છે ?

  • રુધિરનું કેન્સર 

  • હદયનું કેન્સર

  • મોંઢાનું કેન્સર 

  • છાતીનું કેન્સર 


320.

કેન્સર માટે જવાબદાર પરીબળને શું કહે છે ?

  • ઈસ્ટ્રોજન્સ 

  • ઓંકોજીન્સ 

  • કાર્સીનોજન

  • રેડિયોજન્સ 


Advertisement