CBSE
રૂધિરનું કેન્સર કયું છે ?
હીમોલાયસીસ
લ્યુકેમિયા
થ્રોમ્બોસીસ
હિમોફીલીયા
સારકોમાં એ કોનું કેન્સર છે ?
રૂધિર
અંતઃચ્છદીય પેશી
અધિસ્તરીય પેશી
મધ્યસ્તરની પેશી
કેન્સરનો પ્રકાર કયો નથી ?
કાર્સીનોમા
સારકોમા
લ્યુકેમિયા
ગ્લુકોમા
D.
ગ્લુકોમા
નરમાં વિશ્વમાં સૌથી વધુ પ્રકારની કઈ ગાંઠ થાય છે ?
રુધિરનું કેન્સર
હદયનું કેન્સર
મોંઢાનું કેન્સર
છાતીનું કેન્સર
કેન્સર માટે જવાબદાર પરીબળને શું કહે છે ?
ઈસ્ટ્રોજન્સ
ઓંકોજીન્સ
કાર્સીનોજન
રેડિયોજન્સ
રૂધીરમાં યુરિક એસિડનું ઊંચું પ્રમાણ કયા રોગનું લક્ષણ છે ?
ગાઉટ
રૂમેટિક હાર્ટ
આર્થોઈટીસ
સંધિવા
કઈ કેન્સરજન્ય ગાંઠ છે ?
લીપોમાં
બેનીગન ગાંઠ
મેલીગ્નન્ટ ગાંઠ
આપેલ બધા જ
કયું કેન્સર અને રોગકારક છે ?
LAV (લીમ્ફોડીનોપેથી એસોસીએટેડ વાઈરસ)
હિપેટાઈટીસ – A વાઈરસ
કેન્સરનો બેક્ટેરિયમ વાઈરસ
માયકોબેક્ટેરિયમ
માયસ્થોનીયા ગ્રેવીસ રોગ કોના કારણે થાય છે ?
એન્ટિજન
ઝેર
ઈન્ટરફેરોન
ઓટોએન્ટિબૉડી
વિકિરણ એ તંદુરસ્તી માટે નુકશાનકારક છે. કારણ કે તે ....... પ્રેરે છે.
લ્યુકેમિયા
હિમોફિલિયા
લ્યુકોપેનીયા
ન્યુમોનિયા