Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

321.

નીચેના પૈકી સાચી જોડ કઈ છે ?

  • ટાયફોઈડ – માયકોબેક્ટેરિયમ લેપ્રી

  • સીફીલસ – ટ્રોપોનેમા પેલીડમ 

  • AIDS – બેસીલસ કોન્જયુગેલીસ 

  • ગોનારિયા – લેઈશમાનીયા ડીનોવોની 


322.

21 મી જોડાના રંગસુત્રની ટાયસોમીને કારણે મોંગોલોઈડ મુર્ખતાનો રોગ થાય છે તેને શું કહે છે ?

  • ક્લાઈનફેલ્ટર્સ 

  • ટ્રીપ્લેકસ સિન્ડ્રોમ

  • ડાઉન્સ સિંડ્રોન 

  • ટનર્સ સિન્ડ્રોમ 


Advertisement
323.

નીચેના પૈકી કયો વધુ ચેપી રોગ છે ?

  • એલર્જી દ્વારા થતો કફ અને શરદી 

  • મેલેરિયા

  • હિપેટાઈટીસ – B 

  • AIDS 


C.

હિપેટાઈટીસ – B 


Advertisement
324.

ટાયફોઈડ શાના કારણે થાય છે ?

  • સાલ્મોનેલા ટાયફી 

  • માયકોબેક્ટેરિયમ
  • રિકટેસી 

  • ક્લેમિડીયા 


Advertisement
325.

HIV ના ન્યુક્લિઈક એસિડમાં શું હોય છે ?

  • ss DNA 

  • ds DNA

  • ss RNA 

  • da RNA 


326.

ડાઉન્સ સિન્ડ્રોમમાં ટ્રાયસોમી થવાનું કારણ શું છે ?

  • શુક્રકોષ અને અંડકોષ નિર્માણ દરમિયાન નોનડિસજંકશન 

  • અર્ધીકરણ દરમિયાન એક વધારાના રંગસુત્રોનો ઉમેરો.

  • શુક્રકોષ નિર્માણ દરમિયાન નોનડિસજંકશન 

  • અંડકોષ નિર્માણ દરમિયાન નોનડિસંજક્શન 


327.

HIV કોને અસર કરે છે ?

  • B – કોષો 

  • બેઈઝોફિલ્સ

  • RBC 

  • T – મદદકર્તા સેલ 


328.

કેન્સરની સારવાર પદ્ધતિ કઈ છે ?

  • શસ્ત્રક્રિયા 

  • વિકીરણ 

  • કેમોથેરાપી 

  • બધા


Advertisement
329.

સીકલ – સેલ – એનીમીયા થવાનું કારણ શું છે ?

  • હિમોગ્લોબીનની α અને β બંને શૃંખલા એમિનો એસિડમાં ફેરફાર 

  • હિમોગ્લોબીનની α શૃંખલા અથવા β શૃંખલામાં એમિનો એસિડમાં ફેરફાર

  • હિમોગ્લોબીનની α – શૃંખલામાં એમિનો એસિડનો ફેરફાર 

  • હિમોગ્લોબીનની β – શૃંખલામાં એમીનો એસિડમાં ફેરફાર 


330.

સલ્મોનેલા કોની સાથે સંકળાયેલા છે ?

  • ધનુર

  • ટાયફોઈડ 

  • પોલિયો 

  • T.B. 


Advertisement