Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : માનવ-સ્વાસ્થ્ય અને રોગો

Multiple Choice Questions

351.

HIV મં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવ અપ્રકારનું છે ?

  • ds- DNA

  • ss-RNA 

  • ds-RNA 

  • ss- DNA


352.

કેન્સરના નિદાન માટેની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે ?

  • શરીરના પ્રવાહની સૂક્ષ્મદર્શકયંત્ર વડે તપાસ 

  • બાયોપ્સી 

  • X-રે 

  • ઉપરોક્ત પૈકી એક પણ નહિ


353.

AIDS નું કારણ શું છે ?

  • મારક T – કોષોની સંખ્યા 

  • સ્વરોગપ્રતિકારકતા

  • ઈન્ટરફેરોનની ગેરહાજરી 

  • મદદકરતા T – કોષોની સંખામાં ઘટાડો 


354.

બેક્ટેરીયાજન્ય રોગ કોલેરાનું લક્ષણ શું છે ?

  • હદયના સ્નાયુઓનો ચેપ 

  • ગુલાબી ટપકાં

  • આંતરડાના પ્રવાહી ઝડપી ઘટાડો. 

  • પેપ્ટીક અલ્સર 


Advertisement
355.

માનવીમાં ન્યુમોનિયા રોગમાં ફેફસાંના વાયુકોષ્થોને ચેપ લાગવાનું કારણ શું છે ?

  • સાલ્મોનેલા ટાયફી 

  • પ્લાઝમોડિયમ 

  • હિમોફિલિસ ઈન્ફુલુએન્ઝી 

  • ઉપરોક્ત એક પણ નહિં.


356.

નીચેના પૈકી કેન્સરનો પ્રકાર કયો નથી ?

  • બેક્ટેરિયા

  • લ્યુકેમિયા 

  • સુકોષકેન્દ્રી 

  • માયકોપ્લાઝમા 


357.

કાર્સિનોમા કેન્સર કઈ પેશીમાં થાય છે ?

  • બાહ્યસ્તર અને અંતઃસ્તર

  • લસિકાકોષો 

  • સંયોજક પેશી 

  • રક્તકણો 


358.

નીચેના પૈકી કયો રોગ 100% ઘાતક છે અને ચેપગ્રસ્ત પ્રાણીઓ દ્વારા ફેલાય છે ?

  • ધનુર 

  • હિપેટાઈટીસ – B

  • AIDS

  • હડકવા 


Advertisement
Advertisement
359.

ટર્નર્સ સિંડ્રોમ થવાનું કારણ શું છે ?

  • ટ્રાયસોમી

  • બહુરંગસૂત્રતા 

  • દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઈડી 

  • લિંગી રંગસુત્રીય એન્યુપ્લોઈડી 


D.

લિંગી રંગસુત્રીય એન્યુપ્લોઈડી 


Advertisement
360.

ડિપ્થેરિયા શાનાં કારણે થાય છે ?

  • માયકોપ્લાઝમા 

  • બેક્ટેરિયા

  • વાઈરસ 

  • સુકોષકેન્દ્રી સજીવો 


Advertisement