CBSE
કોના સંયુક્ત કાર્યથી શરીરમાં Ca+2 પ્રમાણ જળવાય છે ?
PIH-PTH
PH-TCT
PHT-TCT
PIH-TCT
હાઈપોથાઈરોઈડિઝમને કારણે થાય છે.
એક્સોથેલમિક ગોઈટર
ગોઈટર
મિક્સોડિમા
A અને B બંને
થાયમોસીનનું કાર્ય છે.
કોષરસીય પ્રતિકારકતામાં ઘટાડો
એન્ટિજન ઉત્પાદનને ઉત્તેજન
B-લસિકાકોષનું વિભેદન
કોષીય પ્રતિકારકતા ઉત્તેજન
મૂત્રપિંડનલિકામાં Ca+2 ના શોષણને સક્રિય બનાવે છે.
TCT
ADH
આલ્ડોસ્ટેરોન
PTH
રુધિરમાં Ca2+ નું પ્રમાણ ઘટાડે છે.
ટ્રાય આયોડોથાઈરોનીન
થાઈરૉક્સિન
TCT
PTH
થાઈરોઈડ ગ્રંથિના કદમાં વધારો થવાનું કારણ ?
ખોરકમાં આયોડિનની ઉણપ
થાઈરોક્સિનનો અલ્પ સ્ત્રાવ
થાઈરોક્સિનનો વધુ સ્ત્રાવ
આપેલ તમામ
થાઈરોઈડ ગ્રંથિના કોષોમાં આવેલ કલિલ શેના બનેલા છે ?
કેરાટીન
જિએટિન
જિલેટિન
મેલેનીન
દ્વિખંડીય રચના ધરાવતી અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે.
થાયમસ
થાઈરોઈડ
પેરાથાઈરોઈડ
A અને B બંને
સ્ત્રીમાં માસિક ચક્રની અનિયમિતતા માટે જવાબદાર સ્થિતિ
ગર્ભવિકાસ દરમિયાન હાઈપોથાઈરોડિઝમ
પુખ્ત સ્ત્રીમાં હાઈપર થાઈરોડિઝમ
પુખ્ત સ્ત્રીમાં હાઈપોથાઈરોડિઝમ
ગર્ભવિકાસ દરમિયાન હાઈપરથાઈરોડિઝમ
અંતઃસ્ત્રાવી લસિકાગ્રંથિ છે.
પેરાથાઈરોઈડ
થાયમસ
થાઈરોઈડ
આપેલ તમામ