CBSE
કર્પસ્લ્યુટિયમમાંથી શરૂઆતમાં ઉદાભવતો અંતઃસ્ત્રાવ ........
પ્રોજેસ્ટોરોન
રિલેક્સિન
ઈસ્ટ્રોજન
આપેલ તમામ
હાઈપોગ્લાયસેમિક અંતઃસ્ત્રાવ છે ...........
ઈન્સ્યુલિન
ગ્લુકાગોન
કોટિસોલ
એડ્રીનાલીન
કયા કોષની નિષ્ક્રિયતાથી ડાયાબિટીસ મેલિટસ થાય છે ?
લેડિંગ કોષો
આલ્ફાકોષો
બીટા કોષો
ડેલ્ટા કોષો
GH ના સ્ત્રાવને અવરોધતો અંતઃસ્ત્રાવ .........
GH-RTH
સામેટોસ્ટેટીન
A અને B
STH-RH
સ્વાદુપિંદ કયા કોષો બહિસ્ત્રાવી છે ?
બીટા કોષો
ડેલ્ટા કોષો
આલ્ફા કોહો
એડ્રિનલ બાહ્યકના ઝોના ફેસિક્યુલેટાની વધુ સક્રિયતાથી થતો રોગ છે.
ક્રિટિનિઝમ
કુશિંગ સિન્ડ્રોમ
એડિસન
મિક્સોડિમા
રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે .............
એડ્રીનાલિન
કોર્ટિસોલ
ગ્લુકાગોન
તમામ
એડિસન રોગ ઍદ્રીનલ બાહ્યકના કયા સ્તરની નિષ્ક્રિયતાને કારણે થાય છે.
બહારના
અંદરના
મધ્યના
આપેલ તમામ
ઈન્સ્યુલિનનું કાર્ય છે ..........
ગ્લાયકોલિસિસ
ગ્લાયકોજિનિલાયસિસ
ગ્લુકોની ઓજીનેસિસ
ગ્લાયકોજીનોસિસ
એન્ડ્રોજન પ્રકારના અંતઃસ્ત્રાવોનું ઉત્પત્તિસ્થાન .......
જનનાધિચ્છદીય કોષો
આંતરાલીય કોષો
લેન્ગરહેન્સના કોષો
ચેતાસ્ત્રાવી કોષો