Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : રાસાયણિક સંકલન અને નિયંત્રણ

Multiple Choice Questions

121.

.............. નાં પરિણામે લોરેન-લેવિ સિન્ડોમ થાય છે.

  • વૃદ્વિ અંત:સ્ત્રાવની ત્રુટી

  • પિટ્યુટરીની આતિક્રિયાશીલતા

  • હાયપોથાયરોઇડિઝમ

  • હાઇપરથાયરોઇડિઝમ


122.

......... દ્વારા ઇન્સ્યુલીનનો સ્ત્રાવ કરવામાં આવે છે.

  • લેંગરહાન્સનાં કોષપુંજનાં straight beta space minus spaceકોષો

  • સ્વાદુપિંડનાં એસિનર કોષો

  • લેંગરહાન્સનાં કોષપુંજનાં straight alpha space minus કોષો

  • લેંગરહાન્સનાં કોષપુંજનાં straight delta - કોષો


123.

સ્ટીરોઈડ અંત:સ્ત્રાવ તેની માહિતીનું વહન ........ દ્વારા કરે છે.

  • અંત”કોષીય દ્વિતીય મેસેન્જરની મદદ કરીને

  • કોષીય પટલ પર આવેલા ગ્રાહ્યકોની ઉત્તેજના

  • કોષમાં પ્રવેશ પામી અને કોષીય ઘટકોમાં રૂપાંતરણ

  • કોષમાં પ્રવેશ પામી અને કોષીયકેન્દ્રીય બંધારણમાં ફેરફાર 


124.

.......... દ્વારા નું સંશ્લેષણ થાય છે, જે પાણીનાં પુન:શોષણ તથા મૂત્રનાં ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.

  • અગ્રપિટ્યુટરી ગ્રંથિ

  • હાયપોથેલેમસ

  • પશ્વ પિટ્યુટરી ગ્રંથિ 

  • જકસ્ટ્રાગ્લોમેરૂલર એપેરેટ્સ


Advertisement
125.

નીચેનામાંથી કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જૈવિક ઘડિયાળ તરીકે અને ન્યુરોસિક્રિટરી ટ્રાન્સડ્યુસર તરીકે કાર્ય કરે છે?

  • પિનિયલ ગ્રંથિ

  • થાયમસ ગ્રંથિ

  • એડ્રિનલ ગ્રંથિ

  • થાયરોઈડ ગ્રંથિ


126.

નીચેનામાંથી કયા અંત:સ્ત્રાવ દ્વારા નાં પુન:શોષણનું નિયંત્રણ રાખવામાં આવે છે?

  • ગ્લુકોકોર્ટિકોઇડ્સ

  • ટેસ્ટોસ્ટેરોન

  • આલ્ડોસ્ટેરોન

  • ઇસ્ટ્રોજન


Advertisement
127.

અંત:સ્ત્રાવો કે જે દૂધનો સ્ત્રાવ, દૂધના ઉત્પાદનમાં વધારો કરવો અને અંડપુટિકાની વૃદ્વિને પ્રેરે છે. તે અનુક્રમે .......... તરીકે જાણીતા છે.

  • PRH, OT અને LH

  • PRL, OT અને LH

  • OT, PRL અને FSH

  • LH, PRL અને FSH


C.

OT, PRL અને FSH


Advertisement
128.

ટેડપોલમાં કાયાન્તરણની પ્રક્રિયા વધારવા પાણીની શેની સાથે પ્રક્રિયા કરાવવી જોઇએ?

  • થાયરોક્સિન

  • આયોડિન

  • Nad

  • GH


Advertisement
129.
હ્રદયનાં કોષોમાં, કયુ6 દ્વિતીય સંદેશાવાહક તરીકે વર્તે છે અને એડ્રિનાલિનનાં પ્રતિચારાઆ સ્વરૂપે સ્નાયુકોષનાં સંકોચનને વધારે છે?
  • GTP 

  • ATP 

  • CAPM 

  • CGMP 


130.

મિનરલોકોર્ટિકોઈડ્સનો અધિસ્ત્રાવ જે રેનીય-એન્જિયોટેન્સીન આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી. તેનાં પરિણામે ........ થાય છે.

  • ગ્રેવનો રોગ

  • કુશિંગનો રોગ

  • કોનનો રોગ

  • એડિસનનો રોગ


Advertisement