CBSE
કોપર્સ લ્યુટિયમ ........ નો સ્ત્રાવ કરે છે.
પ્રોજેસ્ટેરોન
ટેસ્ટોસ્ટેરોન
LH
FSH
સસ્તનની થાયમસ ગ્રંથિ મુખ્યત્વે શાની સાથે સંકળાયેલી છે?
થાયરોટ્રીપીનનો સ્ત્રાવ
રોગપ્રતિકારકતા કાર્ય
શરીરનાં તાપમાનનું નિયમન
દેહની વૃદ્વિ
કોને એન્ડોક્રાઇનોલોજી (અંત:સ્ત્રાવી વિજ્ઞાન)નાં પિતા તરીકે ઓળખવામાં આવે છે?
Einthoven
Thomas Addison
R.H.Whittakar
Pasteur
નીચેનામાંથી કઈ ગ્રંથિ અંત:સ્ત્રાવી તેમજ બહિરસ્ત્રાવી બંન્ને પ્રકારની છે?
થાયમસ
થાયરોઇડ
સ્વાદુપિંડ
પેયર્સ પેચીસ
નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક છે?
સાયક્લિક AMP
ATP
GTP
ATP અને AMP
LH અને FSH ને સામુહિક રીતે .......... કહે છે.
ગોનાડોટ્રાફિન્સ
ઓક્સિટોસીન
સોમેટ્રોપીન્સ
લ્યુટીયોટ્રિફિક
A.
ગોનાડોટ્રાફિન્સ
.......... દ્વારા મેલેટોનીનનો સ્ત્રાવ થાય છે.
પિટ્યુટરી ગ્રંથિ
થાયરોઇડ ગ્રંથિ
પિનિયલ ગ્રંથિ
પેરાથાયરોઈડ ગ્રંથિ
....... દ્વારા કોર્ટિકોસ્ટીરોઇડનો સ્ત્રાવ થાય છે.
પિટ્યુટરી ગ્રંથિ
થાયરોઇડ ગ્રંથિ
એડ્રિનલ ગ્રંથિ
પિનિયલ ગ્રંથિ
લેંગહાન્સનાં કોષપુંજો કયાં જોવા મળે છે?
યકૃત
પાચનનલિકા
સ્વાદુપિંડ
આપાત સમયે કયો અંત:સ્ત્રાવ સ્ત્રાવ પામે છે?
કેલ્સિટોનીન
અલ્ડોસ્ટેરોન
થાયરોક્સિન
એડ્રિનાલિન