CBSE
ટેડપોલમાં કાયાન્તરણ માટે જવાબદાર અંત:સ્ત્રાવ......... છે.
વાસોપ્રેસિન
એડ્રિનાલિન
થાયરોક્સિન
આલ્ડોસ્ટેરોન
........ સાથે ઇન્સ્યુલીન સંકળાયેલો છે.
કમળો
ડાયાબિટીસ
માઇગ્રેન
આપેલ બધા જ
રૂધિર દાબનું નિયંત્રણ કોનાં દ્વારા કરવામાં આવે છે?
પેરાથાયરોઇડ ગ્રંથિ
થાયરોઇડ ગ્રંથિ
થાયમસ ગ્રંથિ
એડ્રિનલ ગ્રંથિ
નીચેનામાંથી કયો રોગ થાયરોઈડ ગ્રંથિ સાથે સંકળાયેલો છે?
મિક્સોડીમા
એક્રોમેગાલી
ગોઈટર
વામનતા
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?
વામનતા-માનસિક વિકાસ સાંધવો
મિક્સિડિમા-ચહેરાની પેશીઓ ફુલી જાય છે.
ઈન્સ્યુલિન-રૂધિરનાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.
પેરાથાયરોઈડ-ધનુર
એવી અસામાન્ય સ્થિતિ કે જ્યાં નરમાં માદાની માફક સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. તે –
ગાયનેકોમેસ્ટીયા
ફેમિનાઇઝેશન
ગાયનોસિઝમ
ગાયનોકોરીએઝમ
........ દ્વારા અલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.
ઝોના પેલ્યુસિડા
ઝોના ગ્લોમેરૂલોસા
ઝોના ફેસીક્યુલાટા
ઝોના ટીક્યુલારીસ
નીચેનામાંથી કયો ગોનાડોટ્રોફિક અંત:સ્ત્રાવ છે?
ઓક્સિટોસીન
લ્યુટિનાઇઝિંગ અંત:સ્ત્રાવ
કોલીપ્સ અંત:સ્ત્રાવ
પ્રોલિક્ટિન
કઈ ગ્રંથિ અંત:સ્ત્રાવનાં સ્ત્રાવ પહેલા તેને સંગ્રહી રાખે છે?
પિટ્યુટરી
થાયરોઇડ
સ્વાદુપિંડ
પિનિયલ
અંડપતન માટે જવાબદાર અંત:સ્ત્રાવ ....... છે.
પ્રોજેસ્ટેરોન
ટેસ્ટોસ્ટેરોન
FSH
LH
D.
LH