CBSE
એક ખૂણામાં એક બૉટલમાં સરસાવનાં બેજ પાણી ભરીને હવાચુસ્ત રીતે બંધ કરેલ છે. લગભગ અડધા કલાક પછે તે એકાએક તૂટી જાય છે, તેમાં કઈ ઘટના થઈ ગણાય ?
આસૃતિ
DPD
અંતઃચૂસણ
પ્રસરણ
કોષોની વચ્ચે પાણીનું હલનચલન કોને કારણે હોય છે ?
અંતઃરસસંકોચન
પ્રસરણદાબ (D.P.D)
આશૂનદાબ (T.P)
દીવાલદાબ (W.P)
કોષરસપટલ દ્વારા થતા સક્રિય અને નિષ્ક્રિય વહન શું ભિન્નતા દર્શાવે છે ?
સક્રિય વહન વધુ ઝડપ દર્શાવે છે.
નિષ્ક્રિય વહન એનાયનને અનુસરીને થાય છે, જ્યારે સક્રિય વહન કેટાયન્સને અનુસરે છે.
નિષ્ક્રિય વહન અપસંદગીશીલ છે.
નિષ્ક્રિય વહન સંકેન્દ્રણ ઢાળને અનુસરે છે, જ્યારે સક્રિય વહન ચયાપચયિક ઊર્જાનેકારણે કારણે થાય છે.
પર્ણમાં કઈ ક્રિયા દરમિયાન જલનક્ષમતા ધન હોય છે.
બિંદુત્સ્વેદન
વધુ ઉત્સ્વેદન
ઓછું ઉત્સ્વેદન
વધુ શોષણ
મૂળ જમીનમાંથી કયા પ્રાણીનું શોષણ કરે છે ?
અનુબંધિત જળ
બદ્ધ પાણી
ગુરુત્વાકર્ષીય જળ
કેશાકર્ષણીય જળ
કોષની આસપાસ પાણી હોવાથી આશૂનતામાં વધારો થાય છે, જેથી કોષદિવાલ પર દબાણ......
ઘટે.
વધે.
વધઘટ થાય.
કોઈ ફેરફાર થાય નહિ.
જલતાણ દરમિયાન કોનું નિર્માણ થતાં વાયુરંઘ્ર બંધ થાય છે ?
ફેચ્યુનિક ઍસિડ
કૌમેરેન
એબ્સિસિક ઍસિડ
ઈથિલિન
બિંદુસ્વેદન મુખ્યત્વે કોના કારણે થાય છે ?
અંતઃચૂષણ
મૂળદાબ
અસૃતિ
ઉત્સ્વેદન
કઈ પરિસ્થિતિમાં ઉત્સ્વેદન ઓછું થાય ?
વધુ ભેજ ધરાવતી જમીનમાં
વધુ પવન હોય ત્યારે
આબોહવા સૂકી હોય ત્યારે
વનસ્પતિ પાણીમાં ડૂબેલી હોય તો મૃત્યુ પામે છે, કારણ કે.........
વનસ્પતિકોષષોમાં રસારોહણ મંદ બને છે.
પોષકદ્રવ્યો વધુ પાણીના પ્રમાણને કારણે વિઘટન પામે છે.
મૂળ દ્વારા શ્વસન અટૅકે છે.
માટીમાંના પોષકદ્રવ્યો વધુ મંદ બને છે.
C.
મૂળ દ્વારા શ્વસન અટૅકે છે.