Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

21.

ગરમ વાતાવરણમાં પર્ણોનું કરમાઈ જવું શેના કારણે જોવા મળે છે ?

  • પ્રાણીના શોષણ કરતાં વધુ ઉત્વેદનથી 

  • મૂળ દ્વારા વધારે પડતું પાણીનું શોષણ 

  • પાણીના શોષણની

  • વધારે પડતાં ઉત્વેદનથી 


22.

દ્રાવણમાં હંમેશા પાણીની ક્ષમતા

  • ઋણ 

  • ધન 

  • શૂન્ય 

  • ધન કે ઋણ


23.

કઈ પરિસ્થિતિમાં ઉત્સ્વેદનની ક્રિયા મહત્તમ હોય છે.

  • જમીન ભીની હોય અને વાતાવરણ ભેજવાળું હોય. 

  • જમીન સુકી હોય અને વાતાવરણ સૂકું હોય.

  • જમીન સૂકી હોય અને વાતાવરણ ભેજવાળું હોય 

  • જમીન ભીની હોય અને વાતાવરણ સૂકું હોય. 


24.

જ્યારે વનસ્પતિની નાની ડાળી કાપવામાં આવે છે, ત્યારે તેમાંથી પાણેને સ્ત્રાવ થાય છે, જે દર્શાવે છે કે..........

  • પાણીનો સ્તંભ ચાલુ રહે છે. 

  • પાણીના સ્તંભ પર દબાણ  

  • પાણીના સ્તંભપર ખેંચાણ

  • આપેલ તમામ


Advertisement
25.

જ્યારે કોષ પૂર્ણ રીતે આશૂનતા ધરાવે, ત્યારે નીચેનામાંથી શું શૂન્ય થઈ જાય છે ?

  • કોષદિવાલદાબ 

  • આસૃતિદાબ 

  • અંતઃશોષણદાબ (DPD)

  • આશૂનદાબ 


26.

આપેલામાંથી કયું મુખ્યકારણ વાયંરંધ્રોના ખૂલવાને વધુ વિસ્તરણ કરે છે ?

  • પાણીના અણુઓનો રક્ષકકોષમાં પ્રવેશ

  • રાત્રિનું નીચું તાપમાન 

  • બાજુના રક્ષકકોષ ક્ષાર?મીઠાના અણુઓનો સ્ત્રાવ કરે છે.

  • વાયુરંધ્રોની બહારનું વાતાવરણ ઓછા ભેજવાળું હોવું. 


Advertisement
27.

અન્નવાહકરસનું વહન કાયમ કઈ દિશામાં થાય છે ?

  • પર્ણોથી મૂળ તરફ

  • મૂળસ્ત્રોતથી સિંક તરફ 

  • સિંકથી મૂળ સ્ત્રોત તરફ 

  • પર્ણોથી જલવાહિને અને પછી અન્નવાહિની તરફ 


B.

મૂળસ્ત્રોતથી સિંક તરફ 


Advertisement
28.

પર્ણ્રંરંધ્રની ખૂલવાની ક્રિયામાં કયું પરિબળ મહત્વનું છે ?

  • કોષમાં રહેલ અંતઃસ્ત્રાવની માત્રા 

  • કોષમાં રહેલ પ્રોટીનની માત્રા

  • રક્ષકકોષોનો આકાર 

  • કોષમાં રહેલ ક્લોરોફિલની માત્રા 


Advertisement
29.

બીજને જ્યારે પાણીમાં મૂકવામાં આવે છે, ત્યારે અભિશોષણ થાય છે, કારણ કે,

  •  શોષણની પ્રક્રિયા કાર્ય કરે છે. 

  • ભ્રુણપોષમાં પુષ્કળ માત્રામાં રસધાની આવેલી હોય છે.

  • બીજની અંદર રહેલો આસૂતિસાબ ઓછો હોય છે. 

  • બીજાવરણમાં પુષ્કળ પ્રમણમાં ક્ષારો આવેલા હોય છે.


30.

આસૃતિ એટલે...........

  • દ્રાવકનું ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ વહન 

  • દ્રાવકનું વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન

  • દ્રવ્યનું ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ વહન 

  • દ્રવ્યનું વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન 


Advertisement