Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

41.

વનસ્પતિમાં પ્રસરણ માટે કયું અસંગત છે ?

  • ઉભયમાર્ગી 

  • દ્વિધ્રુવીય

  • દ્વિમાર્ગી 

  • ધ્રુવીય 


42.

સાનુકુલિત પ્રસરણના દરનો આધારા શેના પર હોય છે ?

  • અણુઓના પ્રમાણ 

  • સંકેન્દ્રણ

  • અણુઓના કદ 

  • દબાણ 


43.

જે દ્રાવ્ય જલાનુરાગી હોય તેને રસસ્તરમાંથી પસાર થવામાં કોણ મદદ કરે છે ?

  • પટલમાંના અવરોધક

  • પટલમાંના પ્રોટીન 

  • પટલમાંના લિપિડ 

  • પટલમાંની શર્કરા 


44.

પોરિન્સ શેના બનેલા છે અને તેનું શું કાર્ય કરે છે ?

  • શર્કરાના બનેલા છે. સૂક્ષ્મ અણુઓને પસાર થતાં અટકાવે છે. 

  • નત્રલના બનેલા છે. પ્રોટીન જેવા મોતા કદના અણુઓને અટકાવે છે.

  • લિપિડના બનેલા છે. પટલમાંથી દ્રવ્યોને પસાર કરાવે છે. 

  • પ્રોટીનના બનેલા છે. પેઓટીન જેવા મોટા કદના અણુઓને પસાર થવા દે છે. 


Advertisement
45.

સક્રિય વહન માટે કઈ બાબત સુસંગત છે ?

  • સંકેન્દ્રણ ઢાળની દિશામાં થાય છે.

  • પટલ પ્રોટીનની મદદથી થાય છે. 

  • શક્તિનો વપરાશ થતો નથી. 

  • આપેલમાંથી એક પણ નહિ.


46.

સક્રિય વહન કોની મદદથી થાય છે ?

  • ADP

  • લિપિડ 

  • અવરોધકો 

  • પટલ પ્રોટીન 


47.

સક્રિય વહનમાં બધા જ પ્રોટીન વાહકોનો ઉપયોગ થાય ત્યારે વહનનો દર .........

  • મહત્તમ થાય

  • શૂન્ય બને

  • લઘુત્તમ થાય 

  • સ્થિર થાય


Advertisement
48.

રસસ્તરનો મુખ્ય બંધારણીય ઘટક છે.

  • જટિક પ્રોટીન

  • લિપિડ

  • શર્કરા 

  • પ્રોટીન 


B.

લિપિડ


Advertisement
Advertisement
49.

સાનુકુલિત પ્રસરણ માટે આવશ્યક છે ?

  • ઢોળાંશ

  • સંતૃપ્તતા 

  • દબાણ 

  • શક્તિ 


50.

રસસ્તમાંથી કયા દ્રાવણનું વહન ઝડપી થાય છે ?

  • પટલના લિપિડમાં અદ્રાવ્ય હોય તે 

  • પટલના પ્રોટીનમાં દ્રાવ્ય હોય તે 

  • પટલના લિપિડમાં દ્રાવ્ય હોય તે

  • પટલના લિપિડ અને પ્રોટીન બંનેમાં દ્રાવ્ય હોય તે 


Advertisement