CBSE
સક્રિય વહન માટે કઈ બાબત સુસંગત છે ?
સંકેન્દ્રણ ઢાળની દિશામાં થાય છે.
પટલ પ્રોટીનની મદદથી થાય છે.
શક્તિનો વપરાશ થતો નથી.
આપેલમાંથી એક પણ નહિ.
સાનુકુલિત પ્રસરણ માટે આવશ્યક છે ?
ઢોળાંશ
સંતૃપ્તતા
દબાણ
શક્તિ
વનસ્પતિમાં પ્રસરણ માટે કયું અસંગત છે ?
ઉભયમાર્ગી
દ્વિધ્રુવીય
દ્વિમાર્ગી
ધ્રુવીય
રસસ્તમાંથી કયા દ્રાવણનું વહન ઝડપી થાય છે ?
પટલના લિપિડમાં અદ્રાવ્ય હોય તે
પટલના પ્રોટીનમાં દ્રાવ્ય હોય તે
પટલના લિપિડમાં દ્રાવ્ય હોય તે
પટલના લિપિડ અને પ્રોટીન બંનેમાં દ્રાવ્ય હોય તે
રસસ્તરનો મુખ્ય બંધારણીય ઘટક છે.
જટિક પ્રોટીન
લિપિડ
શર્કરા
પ્રોટીન
સક્રિય વહનમાં બધા જ પ્રોટીન વાહકોનો ઉપયોગ થાય ત્યારે વહનનો દર .........
મહત્તમ થાય
શૂન્ય બને
લઘુત્તમ થાય
સ્થિર થાય
સક્રિય વહન કોની મદદથી થાય છે ?
ADP
લિપિડ
અવરોધકો
પટલ પ્રોટીન
D.
પટલ પ્રોટીન
પોરિન્સ શેના બનેલા છે અને તેનું શું કાર્ય કરે છે ?
શર્કરાના બનેલા છે. સૂક્ષ્મ અણુઓને પસાર થતાં અટકાવે છે.
નત્રલના બનેલા છે. પ્રોટીન જેવા મોતા કદના અણુઓને અટકાવે છે.
લિપિડના બનેલા છે. પટલમાંથી દ્રવ્યોને પસાર કરાવે છે.
પ્રોટીનના બનેલા છે. પેઓટીન જેવા મોટા કદના અણુઓને પસાર થવા દે છે.
સાનુકુલિત પ્રસરણના દરનો આધારા શેના પર હોય છે ?
અણુઓના પ્રમાણ
સંકેન્દ્રણ
અણુઓના કદ
દબાણ
જે દ્રાવ્ય જલાનુરાગી હોય તેને રસસ્તરમાંથી પસાર થવામાં કોણ મદદ કરે છે ?
પટલમાંના અવરોધક
પટલમાંના પ્રોટીન
પટલમાંના લિપિડ
પટલમાંની શર્કરા