Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

61.

રસાયણિક સંદર્ભમાં જલક્ષમતા એટલે ......

  • રાસાતણિકક્ષમતા

  • ભૌતિકક્ષમતા 

  • સંક્રેન્દ્રણક્સમતા 

  • જૈવિકક્ષમતા 


Advertisement
62.

વનસ્પતિના મુળરોમ કઈ પ્રક્રિયા દ્વારા ભૂમિય જળનું શોષણ કરે છે ?

  • અંતઃચૂષણ 

  • અભિશોષણ

  • પ્રસરણ 

  • આસૃતિ 


D.

આસૃતિ 


Advertisement
63. જો કોષમાંનાં દ્રવ્યોનું સંકેન્દ્રણ વધે તો ........ નું મુલ્ય ઘટે છે. 
  • bold capital psi subscript bold s
  • bold capital psi subscript bold g
  • bold capital psi subscript bold p
  • bold capital psi subscript bold w

64. જલક્ષમતાના સંદર્ભમાં પાણીના જથ્થાની સ્થિતિ પર અવલંબતું ઘટક 
  • bold capital psi subscript bold w
  • bold capital psi subscript bold s
  • bold capital psi subscript bold p
  • bold capital psi subscript bold g

Advertisement
65.

કોષમાંના દ્રાવણનું નું મુલ્ય ઘટે તો ........

  • પાણી સ્થિર રહે. 

  • કોષમાં પાણી પ્રવેશે. 

  • પાણી કોષની બહાર જાય. 

  • આપેલામાંથી એક પણ નહિ.


66.

અર્ધપ્રવેશશીલ પટલમાંથી પાણીના અણુઓના પ્રવેશને અટકાવું એટલે

  • પ્રસરણદાબ

  • આશૂનતા 

  • મૂળદાબ 

  • આસૃતિદાબ 


67.

કયા સંજોગોમાં આસૃતિની ઘટના અટકે છે ?

  • બંને દ્રાવણની સાંદ્રતા સરખી બને ત્યારે 

  • બંને બાજુ દ્રવ્યોની સાંદ્રતાં સરખી થાય ત્યારે 

  • બંને બાજુ દ્રાવકોની સાંદ્રતા સરખી થાય ત્યારે 

  • આપેલામાંથી એક પણ નહિ.


68.

અશૂનદાબ એટલે .......

  • bold capital psi subscript bold sનું ધન મૂલ્ય 
  • bold capital psi subscript bold p નું ઋણ મૂલ્ય 
  • bold capital psi subscript bold p નું ધન મુલ્ય 
  • bold capital psi subscript bold s નું ઋણ મૂલ્ય

Advertisement
69. શુદ્ધ પાણીની જલક્ષમતા 
  • 0

  • 1

  • 10

  • 100


70.

જલસ્થિતિ દબાણે ક્યારે જલક્ષમતાનું મુલ્ય ઘટે ?

  • જ્યારે bold psi subscript bold p નું મૂલ્ય ઘન હોય. 

  • જ્યારે bold psi subscript bold p નું મૂલ્ય અચળ હોય. 

  • જ્યારે bold psi subscript bold s નું મૂલ્ય ધન હોય. 

  • જ્યારે bold psi subscript bold p નું મૂલ્ય ઋણ હોય.


Advertisement