CBSE
જો બહારનું માધ્યમ ............. હોય તો કોષના કદમાં વધારો થાય.
સમસાંદ્ર
કોષના જીવરસથી વધુ સાંદ્રતા ધરાવતો
અધોસાંદ્ર
આંશિક અધિસાંદ્ર
બીટના મૂળના ટુકડા ઠંડા પાણીમાં રંગ ગુમાવતા નથી પરંતુ ગરમ પાણીમાં ગુમાવે છે કારણ કે
ઉકળતા પાણીમાં કોષરસ પટલ નાશ પામે છે અને તે પ્રવેશશીલ બને છે.
રંજકદ્રવ્યો ઠંડા પાણીમાં દ્રાવ્ય નથી.
ઉકળતા પાણીમાં તેની કોષ દિવાલનો નાશ થાય છે.
ગરમ પાણી કોષમાં સરળતાથી પ્રવેશે છે.
જો શર્કરા દ્રાવણમાં મુકેલા કોષનું કદ ઘટે તો આવા દ્રાવણને .............. કહે છે.
સમસાંદ્ર
અધિસાંદ્ર
અધોસાંદ્ર
આપેલ એક પણ નહિ.
મોલ કયા પદાર્થનું એક મોલ દ્રાવણ મહત્તમ O.P. ધરાવે છે.
ફક્ટોઝ
સ્ટાર્ચ
NaCl
ગ્લુકોઝ
જ્યારે બંને દ્રાવણને અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા ચૂટા પાડવામાં આવે ત્યારે આસૃતિ એ મંદ સાંદ્રતા ધરાવતા દ્રાવણનું પ્રસરણ છે આ વિધાનમાં શું ભૂલ છે ?
અર્ધપ્રવેશશીલ પટેલની વર્તણુક એની સ્પષ્ટતા કરી નથી.
દ્રાવણની ચોક્કસ સાંદ્રતા દર્શાવવામાં આવતી નથી.
દ્રાવકના અણુઓની ગતિની સ્પષ્ટતા કરી નથી.
DPD દર્શાવેલ નથી.
પર્ણોમાંથી મુક્ત થતાં ઓક્સિજન સથે સંકળાયેલી ભૌતિક પ્રક્રિયા ........... છે.
કેશવાહકતા
પ્રસરણ
ઉત્સ્વેદન
આસૃતિ
આપેલ આકૃતિમાં P શું દર્શાવે છે ?
રસધાનીય પથ
ઉત્સ્વેદનમાર્ગ
અપદ્રવ્ય પથ
સંદ્રવ્ય પથ
10% સોડિયમ ક્લોરાઈડના દ્રાવણ અને 10% શર્કરાના દ્રાવણ માટે કયું વિધાન સુસંગત છે.
સોડિયમ ક્લોરાઈડનો DPD કરતા વધુ હોય છે.
બંને સમાન OP ધરાવે છે.
શર્કરાના દ્રાવણ ના OP કરતા NaClનો OP વધુ હોય છે.
સોડિયમ ક્લોરાઈડના દ્રાવણના OP કરતા શર્કરાના દ્રાવણનો OP વધુ હોય છે.
A.
સોડિયમ ક્લોરાઈડનો DPD કરતા વધુ હોય છે.
આપેલ આકૃતિમાં દર્શાવેલ P,Q અને Rમાંથી કયા માર્ગે પાણીનું સૌથી વધુ વહન થાય છે ?
P
Q
R
એક પણ નહિ.
જો વનસ્પતિકોષ પાણીમાં મુકવામાં આવે તો પાણી સતત કોષમાં પ્રવેશ જ્યાં સુધી ...........
પાણીની સાંદ્રતા કોષની અંદર અને બહાર સમાન થાય.
પ્રસરણનું દાબ તફાવત કોષની અંદર અને બહાર સમાન હોય છે.
ક્ષારની સાંદ્રતા કોષની અંદર અને બહાર સમાન થાય.
કોષ ફાટી જાય.