CBSE
જો કોષની આસૃતિ ક્ષમતા – 10 બાર હોય અને તેનું દબાણ ક્ષમતા 5 બાર હોય, તો તેની જલક્ષમતા ........... થાય.
-10 બાર
10 બાર
-5 બાર
5 બાર
જ્યારે બીટના ટુકડાને ધોઈ તેને ઠંડા પાણીમાં મૂકવામાં આવે, તો તેમાંથી એન્થોસાયનીન બહાર આવતું નથી કારણ કે કોષરસ સ્તર એ ............ છે.
એન્થેસાયનીન માટે અપ્રવેશશીલ
એન્થોસાયનીન માટે પ્રવેશશીલ છે.
અંથોસાયનીન મટે જુદી રીતે પ્રવેશશીલ છે.
મૃત બંધારણ છે.
નિસ્યંદિત પાણીનું આસૃતિ દબાણ .......... હોઈ શકે.
લઘુત્તમ
મહત્તમ
કોઈપણ દ્રાવણ કરતા વધુ
બદલાતું
દ્રાવકના ઢોળાંશ સાંદ્રતાની વિરુદ્ધની દિશામાં થતી પ્રક્રિયા કઈ છે ?
સ્થાનાંતરણ
પ્રસરણ
આસૃતિ
ઉત્સવેદન
બટેટા ટુકડાને જુદી જુદી આસૃતિ સાંદ્રતા ધરાવતા દ્રાવનમાં મૂકવામાં આવે છે. 0.3 M દ્વાવણમાં રાખેલા ટુકડામાં તેના કદ કે આકારમાં કોઈ પણ ફેરફાર થતો જોવા મળતો નથી. તેથી રસ ધરાવતી ધાનીરસનું આસૃતિ સંકેન્દ્ર ........... છે.
0.3 M
0.3 M કરતાં વધારે
0.3 M કરતાં ઓછું.
બહારના દ્રાવણ સાથે સંકળાયેલા નથી.
............ ના કારણે દ્રાક્ષને મીઠાના દ્રાવણમાં મુક્તા તે સંકોચાય છે.
બહિઆસૃતિ
આસૃતિ
અંતઃચુષણ
અંતઃઆસૃતિ
વનસ્પતિઓના નાજુક ભાગો અને કોષોના બંધારણ અને જાળવણીનાં નિર્માણ શેમાં કોણ મદદરૂપ બને છે.
વાતાવરણીય દાબ
DPO
આસૃતિ દાબ
અશૂનતા દાબ
અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના પસંદગીશીલ પરિવહનની પ્રક્રિયાને ........... કહે છે.
પ્રસરણ
આસૃતિ
રસારોહણ
જ્યારે વનસ્પતિ કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે, તો નીચેનામાંથી શું લાગુ પડતું નથી ?
કોષરસની જલક્ષમતા વધશે.
દીવાલનું દબાણ ઘટે છે.
કોષ આશૂન બને છે.
કોષરસનો શોષકદાબ ઘટશે.
B.
દીવાલનું દબાણ ઘટે છે.
જમીનમાંથી મૂળરોમમાં પાણી તેની સામાન્ય સ્થિતિથી દાખલ થાય છે. ભૂમિજળનો આસૃતિદાબ .......... થાય છે.
અને તેને મૂળરોમ રસ શૂન્ય રહે છે.
મૂળરોમના રસ કરતા ઓછું રહે છે.
મૂળરોમનાં રસને સમાન રહે છે.
મૂળરોમના રસ કરતા વધુ રહે છે.