Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

151.

જમીનમાંથી મૂળરોમમાં પાણી તેની સામાન્ય સ્થિતિથી દાખલ થાય છે. ભૂમિજળનો આસૃતિદાબ .......... થાય છે.

  • અને તેને મૂળરોમ રસ શૂન્ય રહે છે.

  • મૂળરોમના રસ કરતા ઓછું રહે છે. 

  • મૂળરોમનાં રસને સમાન રહે છે. 

  • મૂળરોમના રસ કરતા વધુ રહે છે. 


152.

દ્રાવકના ઢોળાંશ સાંદ્રતાની વિરુદ્ધની દિશામાં થતી પ્રક્રિયા કઈ છે ?

  • સ્થાનાંતરણ

  • પ્રસરણ 

  • આસૃતિ 

  • ઉત્સવેદન 


153.

જ્યારે બીટના ટુકડાને ધોઈ તેને ઠંડા પાણીમાં મૂકવામાં આવે, તો તેમાંથી એન્થોસાયનીન બહાર આવતું નથી કારણ કે કોષરસ સ્તર એ ............ છે.

  • એન્થેસાયનીન માટે અપ્રવેશશીલ 

  • એન્થોસાયનીન માટે પ્રવેશશીલ છે.

  • અંથોસાયનીન મટે જુદી રીતે પ્રવેશશીલ છે. 

  • મૃત બંધારણ છે. 


154.

જ્યારે વનસ્પતિ કોષને અધોસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે, તો નીચેનામાંથી શું લાગુ પડતું નથી ?

  • કોષરસની જલક્ષમતા વધશે.

  • દીવાલનું દબાણ ઘટે છે. 

  • કોષ આશૂન બને છે. 

  • કોષરસનો શોષકદાબ ઘટશે. 


Advertisement
Advertisement
155.

જો કોષની આસૃતિ ક્ષમતા – 10 બાર હોય અને તેનું દબાણ ક્ષમતા 5 બાર હોય, તો તેની જલક્ષમતા ........... થાય.

  • -10 બાર 

  • 10 બાર

  • -5 બાર 

  • 5 બાર 


C.

-5 બાર 


Advertisement
156.

અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા પાણીના પસંદગીશીલ પરિવહનની પ્રક્રિયાને ........... કહે છે.

  • પરિવહન
  • પ્રસરણ 

  • આસૃતિ 

  • રસારોહણ 


157.

............ ના કારણે દ્રાક્ષને મીઠાના દ્રાવણમાં મુક્તા તે સંકોચાય છે.

  • બહિઆસૃતિ 

  • આસૃતિ

  • અંતઃચુષણ 

  • અંતઃઆસૃતિ 


158.

બટેટા ટુકડાને જુદી જુદી આસૃતિ સાંદ્રતા ધરાવતા દ્રાવનમાં મૂકવામાં આવે છે. 0.3 M દ્વાવણમાં રાખેલા ટુકડામાં તેના કદ કે આકારમાં કોઈ પણ ફેરફાર થતો જોવા મળતો નથી. તેથી રસ ધરાવતી ધાનીરસનું આસૃતિ સંકેન્દ્ર ........... છે.

  • 0.3 M 

  • 0.3 M કરતાં વધારે 

  • 0.3 M કરતાં ઓછું. 

  • બહારના દ્રાવણ સાથે સંકળાયેલા નથી.


Advertisement
159.

વનસ્પતિઓના નાજુક ભાગો અને કોષોના બંધારણ અને જાળવણીનાં નિર્માણ શેમાં કોણ મદદરૂપ બને છે.

  • વાતાવરણીય દાબ 

  • DPO

  • આસૃતિ દાબ 

  • અશૂનતા દાબ 


160.

નિસ્યંદિત પાણીનું આસૃતિ દબાણ .......... હોઈ શકે.

  • લઘુત્તમ 

  • મહત્તમ 

  • કોઈપણ દ્રાવણ કરતા વધુ 

  • બદલાતું


Advertisement