CBSE
જ્યારે કોષ પૂર્ણ રીતે આશૂન બને ત્યારે નીચેના પૈકી શું શૂન્ય બને ?
શોષક દાબ
આસૃતિ દાબ
આશૂનતા દાબ
દીવાલ દાબ
જો આપેલા શર્કરાના દ્રાવણના મોલ 0.3 M, હોય, તો દ્રાવનનું આસૃતિ દબાણ શોધો.
5.60 atm
6.72 atm
67.2 atm
2.24 atm
મહત્તમ આસૃતિ દબાણ ........ માં જોવા મળે છે.
મૂળનો અંતઃકોષ
મધ્યપર્ણ કોષ
મૂળરોમ
મૂળનો બાહ્યકોષ
B.
મધ્યપર્ણ કોષ
પૂર્ણ આશૂન કોષમાં DPD, OP અને TP નું મુલ્ય ........ છે.
DPD = 2 atm, OP = 7 atm, TP = 5 atm
DPD = 0 atm, OP = 15 atm, TP = 15 atm
DPD – 10 atm. OP = 15 atm, TP = 5 atm.
DPD = 5 atm. OP = 12 atm. TP = 7 atm
ટોનોપ્લાસ્ટ રસધાનીપટલએ ........ છે.
પસંદગીમાન પ્રવેશશીલ પટલ
પ્રવેશશીલ પટલ
અર્ધપ્રવેશશીલ પટલ
અપ્રવેશશીલ પટલ
......... ના કારણે ભૂમિકામાંનું પાણી મૂળરોમમાં પ્રવેશ પામે છે.
બેરોમિટર દબાણ
આસૃતિ દાબ
આશૂનતા દાબ
શોષક દાબ અને DPD
કોષનું આસૃતિ દબાણ ........... દ્વારા માપવામાં આવે છે.
રસનિઃસંકોચન
રસસંકોચન પદ્ધતિ
આસૃતિ માપક
કોષરસની સાંદ્રતા
જો કોષમાં જ્યારે આસૃતિ દાબનું મૂલ્ય 42. Atm હોય ત્યારે શોષક દાબનું મૂલ્ય 30 atm. હોય તો કોષમાં TP ના નિર્માણમાં આશૂનતાન અવિકાસની ગણતરી કરો.
-12 atm
1.4 atm
12 atm
72 atm
.......... આસૃતિ દબાણને લીધે હોય છે.
અધિસાંદ્ર દ્રાવણ
પાણી
દ્રાવક
અર્ધપ્રવેશશીલ પટલ
........... દ્વારા આસૃતિનો સિદ્ધાંત દરશાવવામાં આવે છે.
O2
દ્રાવણમાં જાહર દ્રાવ્ય
દ્રાવણ
અર્ધ પ્રવેશશીલ પટલ