Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

161.

મહત્તમ આસૃતિ દબાણ ........ માં જોવા મળે છે.

  • મૂળનો અંતઃકોષ 

  • મધ્યપર્ણ કોષ

  • મૂળરોમ 

  • મૂળનો બાહ્યકોષ 


162.

ટોનોપ્લાસ્ટ રસધાનીપટલએ ........ છે.

  • પસંદગીમાન પ્રવેશશીલ પટલ

  • પ્રવેશશીલ પટલ 

  • અર્ધપ્રવેશશીલ પટલ 

  • અપ્રવેશશીલ પટલ 


163.

........... દ્વારા આસૃતિનો સિદ્ધાંત દરશાવવામાં આવે છે.

  • O2

  • દ્રાવણમાં જાહર દ્રાવ્ય 

  • દ્રાવણ 

  • અર્ધ પ્રવેશશીલ પટલ 


164.

જો આપેલા શર્કરાના દ્રાવણના મોલ 0.3 M, હોય, તો દ્રાવનનું આસૃતિ દબાણ શોધો.

  • 5.60 atm

  • 6.72 atm 

  • 67.2 atm 

  • 2.24 atm 


Advertisement
165.

પૂર્ણ આશૂન કોષમાં DPD, OP અને TP નું મુલ્ય ........ છે.

  • DPD = 2 atm, OP = 7 atm, TP = 5 atm 

  • DPD = 0 atm, OP = 15 atm, TP = 15 atm

  • DPD – 10 atm. OP = 15 atm, TP = 5 atm. 

  • DPD = 5 atm. OP = 12 atm. TP = 7 atm 


166.

જ્યારે કોષ પૂર્ણ રીતે આશૂન બને ત્યારે નીચેના પૈકી શું શૂન્ય બને ?

  • શોષક દાબ 

  • આસૃતિ દાબ

  • આશૂનતા દાબ 

  • દીવાલ દાબ 


167.

.......... આસૃતિ દબાણને લીધે હોય છે.

  • અધિસાંદ્ર દ્રાવણ 

  • પાણી

  • દ્રાવક 

  • અર્ધપ્રવેશશીલ પટલ 


168.

કોષનું આસૃતિ દબાણ ........... દ્વારા માપવામાં આવે છે.

  • રસનિઃસંકોચન

  • રસસંકોચન પદ્ધતિ 

  • આસૃતિ માપક 

  • કોષરસની સાંદ્રતા 


Advertisement
Advertisement
169.

......... ના કારણે ભૂમિકામાંનું પાણી મૂળરોમમાં પ્રવેશ પામે છે.

  • બેરોમિટર દબાણ 

  • આસૃતિ દાબ

  • આશૂનતા દાબ 

  • શોષક દાબ અને DPD 


D.

શોષક દાબ અને DPD 


Advertisement
170.

જો કોષમાં જ્યારે આસૃતિ દાબનું મૂલ્ય 42. Atm હોય ત્યારે શોષક દાબનું મૂલ્ય 30 atm. હોય તો કોષમાં TP ના નિર્માણમાં આશૂનતાન અવિકાસની ગણતરી કરો.

  • -12 atm 

  • 1.4 atm

  • 12 atm 

  • 72 atm 


Advertisement