CBSE
મૂળરોમ કોષ અસામાન્ય પરિસ્થિતિમાં ............ જલક્ષમતાની શ્રેણી ધરાવે છે.
1 to 2 atm
-1 to 2 atm
-1 to – 4 atm
-1 to + 4 atm
C.
-1 to – 4 atm
નોન – ઈલેક્ટ્રોલાઈટના 0.1 M દ્રાવણમાં નું મૂલ્ય ....... થશે.
+2.3બાર
-2.3 બાર
-22.4 બાર
શૂન્ય બાર
દ્રાવણની જલક્ષમતા હંમેશા ........ રહેશે.
શૂન્ય
-Ve
+Ve
જુદું જુદું
શા માટે વનસ્પતિઓમાં ભેજશોષક પાણી હાજર હોતું નથી ?
કારણ કે વધે છે અને DPD ઘટે છે.
કારણ કે એ ખૂબ વધે છે.
કારણ કે DPD એ ખૂબ ઘટે છે.
કારણ કે પ્રબળ રીતે નકારાત્મક બને છે.
દ્રાવક ક્ષમતા એ સામન્ય રીતે ........... દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
આસૃતિ દાબ
શોષક દાબ
જલક્ષમતા
DPD
જ્યારે કોષની જલક્ષમતા શૂન્ય બને ત્યારે શું કહેવામાં આવે છે ?
સંપૂર્ણ જીવદ્રવ્ય તબક્કો
પૂર્ણ આશૂન તબક્કો
શિથિલ તબક્કો
પ્રારંભિક રસસંકોચિત તબક્કો
જો કોઈપણ આસૃતિ તંત્ર્નો OP 35 atm હોય અને તેનું આશૂનતા દાબ 9 એકમ હોય તો આસૃતિ તત્રમાં હાજર જલક્ષમતાનું મૂલ્ય શોધો.
-3.88 એકમ
26 એકમ
-44 એકમ
- 26 એકમ
શુદ્ધ પાણીનું ............ છે.
અલગ અલગ
ન્યુનત્તમ
DPD કરતા ઓછું
મહત્તમ
શુદ્ધ પાણીની દ્રાવક જલક્ષમતા અને આસૃતિ ક્ષમતા ......... છે.
શૂન્ય & 10
100 & શૂન્ય
શૂન્ય & શૂન્ય
100 & 200
જો દ્વાવણમાં દ્રાવણ ઉમેરવામાં આવે તો શું અવલોકન કરવામાં આવે છે ?
DPD & જલક્ષમતામાં કોઈ ફેરફાર થતો નથી.
તેની જલ ક્ષમતા વધે છે.
તેની DPD ઘટે છે.
તેની જલ ક્ષમતા ઘટે છે.