CBSE
જ્યારે ભૂમિનું તાપમાન 1 C બને ત્યારે ........
પાણીનું શોષણ વધે
પાણીનું શોષણ ઘટે
પાણીનું શોષણ પર કોઈ અસર થતી નથી.
B અને C બંને સાચા છે.
મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું સક્રિય શોષણ એ મુખ્યત્વે .......... દ્વારા અસરકારક પામે છે.
ઉત્સ્વેદન દ્વારા કોષરસને ઉપરની તરફ ખેચે છે.
લાક્ષણિક પેશી ગોઠવણી
મૂળની શ્વસન પ્રક્રિયા
આપેલ એક પણ નહિ.
ઉચ્ચ વનસ્પતિઓમાં વધુ શોષણ માટે કઈ પ્રક્રિયા જવાબદાર છે ?
બિન આસૃતિ શોષણ
સક્રિય શોષણ
પરોક્ષ શોષણ
મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું પરોક્ષ શોષણ એ મુખ્યત્વે ……….. દ્વારા અસરકારક છે.
ઉત્સ્વેદન દ્વારા કોષરસને ઉપરની તરફ ખેંચે છે.
લાક્ષણિક પેશી ગોઠવણી
મૂળની શ્વસન પ્રક્રિયા દ્વારા
ઉપરનામાંથી એક પણ નહિ.
............ લીધે લવણોધભિધ વનસ્પતિઓ દેહધાર્મિક દ્રષ્તિએ સૂકી ભૂમિમાં વૃદ્ધિ પામે છે.
પાણીમાં વધુ પડતા ક્ષારો
સૂકી ભૂમિ
બહારની બાજુ વધુ પ્રમાણમાં ભેજ
વનસ્પતિઓમાં વધુ પડતા ક્ષારો
નાના મૂળમાં પાણીનું વધુ સક્રિય શોષણ ......... દ્વારા થાય છે.
ત્વક્ષાના આવરણયુક્ત પરિપક્વન પ્રદેશ
વિસ્તરણ પ્રદેશ
મૂળટોપ પ્રદેશ
મૂળરોમ પ્રદેશ
નીચેના પૈકી મૂળ દ્વારા શોષણ અવરોધતા પરિબળો કયા છે ?
ઓછી હવા ધરાવતી ભૂમિ
ભુમિનું નીચું તાપમાન
ભૂમિના દ્રાવણની વધ સાંદ્રતા
આપેલ તમામ
D.
આપેલ તમામ
જ્યારે પાણીનું શોષણ વધે ત્યારે .......
શ્વસન વધે છે.
મૂળદાબ વધે છે.
ઉત્સ્વેદન વધે છે.
પ્રકાશસંશ્લેષણ વધે છે.
મૂળ દ્વારા પાણીનું સક્રિય શોષણ ક્યારે થાય છે ?
ઉત્સ્વેદનનો દર ઊંચો હોય છે.
પ્રરોહ દાબ ઊંચો હોય છે.
ભૂમિનું દ્રાવણ અધિસંદ્ર હોય છે.
ભૂમિનું દ્રાવણ અધોસાંદ્ર હોય છે.
ભૂમિના કણોની ફરતે પાણી ચોક્કસ રીતે જળવાયેલું રહે છે, તેને ........... કહે છે.
કેશાકર્ષણ જળ
ક્ષેત્રની ક્ષમતા
પાણીનું વહન
અનુબંધિત જળ