Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

261.

પર્ણો કે કે દિવસના સમયગાળા દરમિયાન કરમાયેલાં દેખાય છે. તે રાત્રી સમયે સરખા થાય છે કારણ કે

  • કાર્બનિક પદાર્થોનું શ્વસન અને સ્થળાંતરણ બંને વધે છે. 

  • અંધકાર પ્રક્રિયાને કારણે વનસ્પતિ સૂતી છે.

  • પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશ આવશ્યક છે. 

  • વાયુરંશ્રોનું બંધ થવું, તાપમાન ઘટવું, ઉત્સવેદન ઘટે છે. અને વનસ્પતિઓનું ભૂમિમાંથી વધુ પાણી શોષવા માટે યોગ્ય બને છે. 

262.

........... માં પરિણામ રૂપે પર્ણોની ફરતે CO2 ની સાંદ્રતામાં વધારો થાય છે.

  • વાયુરંધ્રનાં ખુલવાથી થતી નથી.

  • વારંવાર વાયુ રંધ્રોનું ખુલવું 

  • ક્યારેક બંધ રહેતું વાયુરંધ્ર 

  • સંપૂર્ણ વાયુરંધ્રનું બંધ થવું 


263.

વનસ્પતિઓમાં ઉત્સ્વેદન વધુ વખત થાય છે જ્યારે

  • વધુ પડતાં વરસાદ પડવો 

  • પર્યાવરણીય પરિસ્થિતિ શુષ્ક છે.

  • વાતાવરણમાં ખૂબ જ વધુ પ્રમાણમાં ભેજ હોય છે. 

  • હવા એ ખૂબ ભેજવાળી છે. 


264.

જ્યારે ઓકના પર્ણોમાં પર્ણ રંધ્રો ખુલ્લા હોય તો આ પ્રક્રિયામાં .......... છે.

  • રક્ષકકોષોમાં ઓક્સિજન જમા થવું 

  • પાસપાસેનાં રક્ષકકોષો દ્વારા ક્ષારના અણુઓ ઉત્સર્જિત થાય છે.

  • પાણીના અણુઓ પાસ પાસેના રક્ષકકોષોમાં પ્રવેશે 

  • વાયુ રંધ્રોની બહારનું વાતાવરણ ઓછું ભેજવાલું બને


Advertisement
Advertisement
265.

ઉત્સ્વેદનનો દર જ્યારે ........

  • વાતાવરણ શુષ્ક હોય છે અને તાપમાન વધુ હોય છે.

  • વાતાવરણ એ પાણીની વરાળ સાથે સંતૃપ્ત હોય છે. 

  • પ્રકાશ ખૂબ ઝાંખો હોય છે. 

  • તાપમાન નીચું હોય છે. 


A.

વાતાવરણ શુષ્ક હોય છે અને તાપમાન વધુ હોય છે.


Advertisement
266.

પાણીનો વધુ પડતો વ્યયને કારણે પર્ણો કરમાય છે તે ....... દ્વારા અટકાવે શકાય.

  • ભૂમિમાં વધુ પ્રમાણમાં ખાતર ઉમેરવાથી

  • વનસ્પતિને વધુ પ્રકાશમાં મૂકવાથી 

  • વનસ્પતિને પર આલ્કોહોલના છંટકાવથી 

  • પર્ણની સપાટી પર વેસેલીન લગાવવાથી 


267.

સ્ટાર્ચનું કાર્બનિક એસિદમાં રૂપાંતરણ ............ માટે આવશ્યક છે.

  • વાયુરંધ્રોની વૃદ્ધિ

  • વાયુરંધ્રનું બંધ થવું 

  • વાયુરંધ્ર ખૂલવું 

  • વાયુરંધ્રોનો પ્રારંભ 


268.

વધુ પ્રમાણમાં વનસ્પતિનું કરમાવું એ ....... ના પરિણામે થાય છે.

  • ઉત્સ્વેદન

  • શ્વસન 

  • પ્રકાશસંશ્લેષણ 

  • શોષણ 


Advertisement
269.

નીચે આપેલી ટકાવારી તૃણ પ્રકારની વનસ્પતિઓએ શોષેલા પાણીને ઉત્સ્વેદન દ્વારા ગુમાવે છે.

  • 40% 

  • 99%

  • 80% 

  • 60% 


270.

પર્ણોમાં એવી પ્રક્રિયાઓ થાય છે, કે જેનું તાપમાન નીચું લાવે છે.

  • ઉત્સ્વેદન

  • શ્વસન 

  • પ્રકાશસંશ્લેષણ 

  • જલવિભાજન 


Advertisement