CBSE
વાયુરંધ્ર ખોલવાનો આધાર .......... છે.
કોષરસની સાંદ્રતા ઘટાડા પર
રક્ષકકોષોના રસ સંકોચન પર
બર્હિ આસૃતિ
અંતઃ આસૃતિ
રક્ષકકોષો ............... માં જોવા મળે છે.
જલોત્સર્ગી
વાયુરંધ્ર
બંને
આપેલ એક પણ નહિ.
વનસ્પતિઓ માટે ઉત્સ્વેદન ........
મહત્વનો ભાર છે.
આવશ્યક દુશ્મન છે.
વધુમહત્વનું નથી.
સમાન મહત્વ ધરાવે
નીચેના પૈકી કઈ નીપજ વનસ્પતિમાં આંતરિક ઉત્સ્વેદન અવરોધક તરીકે વર્તે છે.
એબ્સિસિક એસિડ
ફેરુલિક એસિડ
ફિનાઈલ મરક્યુરિક અસિડ
CO2 અને મેલિક એસિડ
વાતાવારણીય દબાણ ઘટડવાની સાથે ઉત્સ્વેદનનો દર .................. થશે.
વધે
ધીમે ઘટે
વારંવાર ઘટે
કોઈ અસર થશે નહિ
ઉત્સ્વેદનની અગત્યતા .......... માં જોવા મળે છે.
વનસ્પતિ કાયના તપમાનનું નિયંત્રણ
પાણીનું વહન
પાણીનું વહેંચાણ અને શોષણ
આપેલ તમામ
ગ્રામીની કુળમાં રક્ષકોષોનો આકાર ............ છે.
ગોળાકાર
ડમ્બેલાકાર
મૂત્રપિંડ આકાર
અંડાકાર
વાયુરંધ્ર ખુલવાની પદ્ધતિમા6 મહત્વનું પરિબળ ............ છે.
અધિસ્તર કોષોનો પ્રોટીન ઘટક
રક્ષકકોષોની આશૂનતા
રક્ષકકોષનો હરિતદ્રવ્ય ઘટક
સહાયકકોષોનાં અંતઃસ્ત્રાવી ઘટક
B.
રક્ષકકોષોની આશૂનતા
વાયુરંધ્ર દિવસે ખૂલે છે કારણ કે રક્ષકકોષો દિવસમાં ........... ધરાવે છે.
શર્કરાનું ઊંચું સ્તર, કાર્બનિક એસિદ ATP & K+ lon
અસમાન ઘટ્ટ
વાયુની આપ-લેની મદદ
ઓછી pH
Scoto active વાયુરંધ્ર ............... માં જોવા મળે છે ?
મધ્યોદ્દભિદ
જલોદ્દ્ભિદ
રસાળ મરુધભિધ
આપેલ એક પણ નહિ.