Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

291.

વનસ્પતિઓ માટે ઉત્સ્વેદન ........

  • મહત્વનો ભાર છે.

  • આવશ્યક દુશ્મન છે. 

  • વધુમહત્વનું નથી. 

  • સમાન મહત્વ ધરાવે 


292.

ઉત્સ્વેદનની અગત્યતા .......... માં જોવા મળે છે.

  • વનસ્પતિ કાયના તપમાનનું નિયંત્રણ 

  • પાણીનું વહન 

  • પાણીનું વહેંચાણ અને શોષણ 

  • આપેલ તમામ


293.

નીચેના પૈકી કઈ નીપજ વનસ્પતિમાં આંતરિક ઉત્સ્વેદન અવરોધક તરીકે વર્તે છે.

  • એબ્સિસિક એસિડ 

  • ફેરુલિક એસિડ

  • ફિનાઈલ મરક્યુરિક અસિડ 

  • CO2 અને મેલિક એસિડ 


294.

વાયુરંધ્ર ખુલવાની પદ્ધતિમા6 મહત્વનું પરિબળ ............ છે.

  • અધિસ્તર કોષોનો પ્રોટીન ઘટક

  • રક્ષકકોષોની આશૂનતા 

  • રક્ષકકોષનો હરિતદ્રવ્ય ઘટક

  • સહાયકકોષોનાં અંતઃસ્ત્રાવી ઘટક 


Advertisement
295.

વાયુરંધ્ર દિવસે ખૂલે છે કારણ કે રક્ષકકોષો દિવસમાં ........... ધરાવે છે.

  • શર્કરાનું ઊંચું સ્તર, કાર્બનિક એસિદ ATP & K+ lon 

  • અસમાન ઘટ્ટ

  • વાયુની આપ-લેની મદદ 

  • ઓછી pH 


296.

વાયુરંધ્ર ખોલવાનો આધાર .......... છે.

  • કોષરસની સાંદ્રતા ઘટાડા પર 

  • રક્ષકકોષોના રસ સંકોચન પર

  • બર્હિ આસૃતિ 

  • અંતઃ આસૃતિ 


297.

રક્ષકકોષો ............... માં જોવા મળે છે.

  • જલોત્સર્ગી 

  • વાયુરંધ્ર 

  • બંને 

  • આપેલ એક પણ નહિ.


298.

ગ્રામીની કુળમાં રક્ષકોષોનો આકાર ............ છે.

  • ગોળાકાર 

  • ડમ્બેલાકાર

  • મૂત્રપિંડ આકાર 

  • અંડાકાર 


Advertisement
Advertisement
299.

Scoto active વાયુરંધ્ર ............... માં જોવા મળે છે ?

  • મધ્યોદ્દભિદ 

  • જલોદ્દ્ભિદ 

  • રસાળ મરુધભિધ 

  • આપેલ એક પણ નહિ.


C.

રસાળ મરુધભિધ 


Advertisement
300.

વાતાવારણીય દબાણ ઘટડવાની સાથે ઉત્સ્વેદનનો દર .................. થશે.

  • વધે 

  • ધીમે ઘટે 

  • વારંવાર ઘટે

  • કોઈ અસર થશે નહિ 


Advertisement