CBSE
જો શોષણ વધારે હોય, પરંતુ ઉત્સ્વેદન ઓછું થાય તો પ્રક્રિયા ............ થી અસરકારક બને.
રસસ્ત્રાવ
મૂળદાબ
બિંદુ ઉત્સ્વેદન
બધા
તાપમાન વધવાને કારણે, ઉત્સ્વેદન ..............
પ્રથમ વધે પછી ઘટે
વધે
ઘટે
અસર કરતું નથી.
........... ના કારણે જ્યારે વાતાવરણીય તાપમાનમાં વધારો થાય અને ઉત્સ્વેદન વધે છે.
હવાની પાણીને રોકી રાખવાની ક્ષમતામાં વધારો
રક્ષકોષોમાં વધુ પ્રકાશસંશ્લેષણ
વાયુરંધ્રનું વધુ પહોળું થવું.
ખુલ્લા વાયુરંધ્રનું સાંકળું થવું
બિંદૂત્સ્વેદન એ ........... પર આધારિત છે.
ઉત્સ્વેદનનો ઊંચો દર
મૂળદાબ
સક્રિય શોષણ
મૂળના શિથિલ બાહ્યક કોષો
નીચે પૈકી કયો સિદ્ધાંત વાયુરંધ્રનાં બંધ થવા માટેનું આધુનિક વર્ણન આપે છે.
સક્રિય K+ વહનથીયરી
ABA થીયરી
મંચ થીયરી
સ્ટાર્ચ ગ્લુકોઝ થીયરી
જો તાપમાન અચળ રહે તો વધતી ઊંચાઈ સાથે ઉત્સ્વેદન ...........
ઘટશે
વધશે
પહેલા ઘટશે પછી વધશે
રક્ષકકોષોમાં વધુ પ્રકાશસંશ્લેષણ થશે.
ઉત્સ્વેદન ......... દ્વારા થાય છે.
બધા ભાગો
પર્ણો દ્વારા
પ્રકાંડ
બધા હવાઈ ભાગો
................... ના સિદ્ધાંતપર પોટોનીટર આધારિત છે.
પર્ણોમાં ઉત્સ્વેદન ખેંચાણ હાજર હોય
ઉત્સ્વેદન જે વાયુરંધ્રના ખુલવા પર આધારિત છે.
દિવસ દરમિયાન વાયુરંદ્ર ખુલવા
શોષણ – ઉત્સ્વેદન
બિંદુ દ્વરૂપે પાણીનો ત્યાગ શેના દ્વારા થાય છે ?
વાયુરંધ્ર
હવાછિદ્ર
જલોત્સર્ગી
બધા જ
સક્રિય આપ-લે થીયરી .......... વર્ણવે છે.
આયનોનું શોષણ
વાયુરંદ્રોનું હલનચલન
રસરોહણ
અન્નવાહક વહન
B.
વાયુરંદ્રોનું હલનચલન