Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

311.

........... ના કારણે જ્યારે વાતાવરણીય તાપમાનમાં વધારો થાય અને ઉત્સ્વેદન વધે છે.

  • હવાની પાણીને રોકી રાખવાની ક્ષમતામાં વધારો 

  • રક્ષકોષોમાં વધુ પ્રકાશસંશ્લેષણ

  • વાયુરંધ્રનું વધુ પહોળું થવું. 

  • ખુલ્લા વાયુરંધ્રનું સાંકળું થવું 


312.

ઉત્સ્વેદન ......... દ્વારા થાય છે.

  • બધા ભાગો 

  • પર્ણો દ્વારા 

  • પ્રકાંડ 

  • બધા હવાઈ ભાગો


313.

બિંદૂત્સ્વેદન એ ........... પર આધારિત છે.

  • ઉત્સ્વેદનનો ઊંચો દર

  • મૂળદાબ 

  • સક્રિય શોષણ 

  • મૂળના શિથિલ બાહ્યક કોષો 


314.

તાપમાન વધવાને કારણે, ઉત્સ્વેદન ..............

  • પ્રથમ વધે પછી ઘટે 

  • વધે 

  • ઘટે 

  • અસર કરતું નથી.


Advertisement
315.

................... ના સિદ્ધાંતપર પોટોનીટર આધારિત છે.

  • પર્ણોમાં ઉત્સ્વેદન ખેંચાણ હાજર હોય

  • ઉત્સ્વેદન જે વાયુરંધ્રના ખુલવા પર આધારિત છે. 

  • દિવસ દરમિયાન વાયુરંદ્ર ખુલવા 

  • શોષણ – ઉત્સ્વેદન 


316.

સક્રિય આપ-લે થીયરી .......... વર્ણવે છે.

  • આયનોનું શોષણ 

  • વાયુરંદ્રોનું હલનચલન

  • રસરોહણ 

  • અન્નવાહક વહન 


317.

નીચે પૈકી કયો સિદ્ધાંત વાયુરંધ્રનાં બંધ થવા માટેનું આધુનિક વર્ણન આપે છે.

  • સક્રિય K+ વહનથીયરી

  • ABA થીયરી 

  • મંચ થીયરી 

  • સ્ટાર્ચ ગ્લુકોઝ થીયરી 


318.

જો શોષણ વધારે હોય, પરંતુ ઉત્સ્વેદન ઓછું થાય તો પ્રક્રિયા ............ થી અસરકારક બને.

  • રસસ્ત્રાવ 

  • મૂળદાબ 

  • બિંદુ ઉત્સ્વેદન 

  • બધા


Advertisement
319.

જો તાપમાન અચળ રહે તો વધતી ઊંચાઈ સાથે ઉત્સ્વેદન ...........

  • ઘટશે 

  • વધશે 

  • પહેલા ઘટશે પછી વધશે 

  • રક્ષકકોષોમાં વધુ પ્રકાશસંશ્લેષણ થશે.


Advertisement
320.

બિંદુ દ્વરૂપે પાણીનો ત્યાગ શેના દ્વારા થાય છે ?

  • વાયુરંધ્ર 

  • હવાછિદ્ર 

  • જલોત્સર્ગી 

  • બધા જ


C.

જલોત્સર્ગી 


Advertisement
Advertisement