Important Questions of વનસ્પતિઓમાં વહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિઓમાં વહન

Multiple Choice Questions

321.

મૂળદાબ મહત્તમ હોય છે જ્યારે ............

  • શોષણ વધુ હોય છે અને ઉત્સ્વેદન પ્કણ વધુ હોય છે. 

  • શોષણ ઓછું હોય છે અને ઉત્સ્વેદન પણ ઓછું હોય છે.

  • ઉત્સ્વેદન વધુ અને શોષણ અને ઓછું હોય છે. . 

  • ઉત્સ્વેદન ખૂબ ઓછું અને શોષણ વધુ હોય છે


322.

મૂળદાબ કયા સાધન દ્વારા માપવામાં આવે છે.

  • મેનોમીટર 

  • બેરોમીટર

  • પોટોમિટર 

  • ઓકઝોનોમીટર 


323.

જલોત્સર્ગીએ ........... સાથે સંકળાયેલા છે.

  • રસસ્ત્રાવ 

  • ઉત્સ્વેદન 

  • બિંદૂત્સ્વેદન 

  • બધા જ


Advertisement
324.

બિંદુઉત્સ્વેદન રાતના સમયે થાય છે. જ્યારે ..............

  • હંમેશા થાય છે. 

  • મૂળદાબ ઘન હોય 

  • મૂળદાબ ઋણ હોય 

  • તે બધે થતું નથી.


B.

મૂળદાબ ઘન હોય 


Advertisement
Advertisement
325.

ઈજાવિહિનપર્ણની ટોચમાંથી દ્રવ્ય છૂટી પડવાની પ્રક્રિયાને ........ કહે છે.

  • બિંદૂત્સ્વેદન 

  • બાષ્પો-ઉત્સ્વેદન

  • બાષ્પોત્સર્જન 

  • ઉત્સ્વેદન 


326.

વધુ પવનના વેગના કારણે, ઉત્સ્વેદનનો દર ........

  • વધશે 

  • ઘટશે

  • પ્રથમ વધે પછી

  • અસર કરશે નહિ 


327.

શેરડી વનસ્પતિ ........... ધરાવે છે.

  • જલાકાર શિરાપિન્યાસ 

  • પ્રાવરફળ

  • ડમ્બેલ આકારના રક્ષકકોષો 

  • પચાવયવી પુષ્પો 


328.

ઉનાળાનાં બપોરનાં સમયે, શોષણના દર કરતા ઉત્સ્વેદનનો દર વધે છે. તેથી વનસ્પતિને શું થાય છે ?

  • પર્ણો પીળા બને છે. 

  • વનસ્પતિ મૃત બને.

  • થોડાક સમય માટે મૂરઝાય 

  • કોઈ અસર થતી નથી 


Advertisement
329.

વનસ્પતિનું કરમાવાની ક્રિયા જોવા મળે છે. જ્યારે

  • મજ્જા 

  • અન્નવાહક બંધ થાય

  • જલવાહક બંધ થાય 

  • અધિસ્તરી નીકળી જાય 


330.

ફોલિઅર ઉત્સ્વેદન .........

  • વાયુરંધ્રીય ઉત્સ્વેદન દર્શાવે છે.

  • વાયુરંધ્રીય અને ક્યુટિક્યુલર ઉત્સ્વેદનને સંકળે છે. 

  • જોવા મળતું નથી. 

  • ઉત્સ્વેદનનાં દરેક પ્રકાર સંકળાયેલા છે, 


Advertisement