CBSE
ઉનાળાનાં બપોરનાં સમયે, શોષણના દર કરતા ઉત્સ્વેદનનો દર વધે છે. તેથી વનસ્પતિને શું થાય છે ?
પર્ણો પીળા બને છે.
વનસ્પતિ મૃત બને.
થોડાક સમય માટે મૂરઝાય
કોઈ અસર થતી નથી
શેરડી વનસ્પતિ ........... ધરાવે છે.
જલાકાર શિરાપિન્યાસ
પ્રાવરફળ
ડમ્બેલ આકારના રક્ષકકોષો
પચાવયવી પુષ્પો
બિંદુઉત્સ્વેદન રાતના સમયે થાય છે. જ્યારે ..............
હંમેશા થાય છે.
મૂળદાબ ઘન હોય
મૂળદાબ ઋણ હોય
તે બધે થતું નથી.
ફોલિઅર ઉત્સ્વેદન .........
વાયુરંધ્રીય ઉત્સ્વેદન દર્શાવે છે.
વાયુરંધ્રીય અને ક્યુટિક્યુલર ઉત્સ્વેદનને સંકળે છે.
જોવા મળતું નથી.
ઉત્સ્વેદનનાં દરેક પ્રકાર સંકળાયેલા છે,
વનસ્પતિનું કરમાવાની ક્રિયા જોવા મળે છે. જ્યારે
મજ્જા
અન્નવાહક બંધ થાય
જલવાહક બંધ થાય
અધિસ્તરી નીકળી જાય
મૂળદાબ કયા સાધન દ્વારા માપવામાં આવે છે.
મેનોમીટર
બેરોમીટર
પોટોમિટર
ઓકઝોનોમીટર
વધુ પવનના વેગના કારણે, ઉત્સ્વેદનનો દર ........
વધશે
ઘટશે
પ્રથમ વધે પછી
અસર કરશે નહિ
મૂળદાબ મહત્તમ હોય છે જ્યારે ............
શોષણ વધુ હોય છે અને ઉત્સ્વેદન પ્કણ વધુ હોય છે.
શોષણ ઓછું હોય છે અને ઉત્સ્વેદન પણ ઓછું હોય છે.
ઉત્સ્વેદન વધુ અને શોષણ અને ઓછું હોય છે. .
ઉત્સ્વેદન ખૂબ ઓછું અને શોષણ વધુ હોય છે
ઈજાવિહિનપર્ણની ટોચમાંથી દ્રવ્ય છૂટી પડવાની પ્રક્રિયાને ........ કહે છે.
બિંદૂત્સ્વેદન
બાષ્પો-ઉત્સ્વેદન
બાષ્પોત્સર્જન
ઉત્સ્વેદન
જલોત્સર્ગીએ ........... સાથે સંકળાયેલા છે.
રસસ્ત્રાવ
ઉત્સ્વેદન
બિંદૂત્સ્વેદન
બધા જ
C.
બિંદૂત્સ્વેદન