CBSE
વૃદ્ધિના કયા તબક્કામાં કોષો વિવિધ પેશીઓની રચનામાં સંકળાયે છે ?
કોષવિસ્તરણ તબક્કામાં
કોષવિભેદન તબક્કામાં
કોષવિભાજન તબક્કામાં
S-આકાર વૃદ્ધવક્ર તથા વૃદ્ધનો ભવ્ય કાળ શેના દ્વારા બદલી શકાય છે ?
સાપેક્ષ ભેજમાં વધારો-ઘટાડો કરવાથી
એકાએક પ્રકાશની તીવ્રતામાં બદલાવ લાવવાથી
તેના પર આપેલ પરિબળોની અસર થતી નથી.
તાપમાન બદલવાથી
વૃદ્ધિના કયા તબક્કામાં કોષમાં રહેલ રસધાનીનું કદ વધે છે ?
કોષવિભાજન તબક્કામાં
કોષ વિસ્તરણ તબક્કામાં
કોષ વિભેદન તબક્કામાં
એક પણ નહિ
નિર્માણ પ્રદેશમાં રહેલ કોષોની લાક્સણિકતા કઈ છે ?
ચયાપચય દર ઝડપી
ઘટ્ટ જીવરસ
મોટું કોષકેન્દ્ર
આપેલ તમામ
જીવરસના સંશ્ર્લેષણ માટે દ્રવ્યો અને ઊર્જા કોના દ્વારા પ્રાપ્ત થાય છે ?
પાણી
પ્રકાશ
ઑક્સિજન
પોષક દ્રવ્યો
D.
પોષક દ્રવ્યો
તે S-આકાર વૃદ્ધિ વક્રની અવસ્થાઓનો સાચો ક્રમ છે.
ઝડપી વૃદ્ધિ અવસ્થા, સ્થાયી વૃદ્ધિ અવસ્થા, મંદ વૃદ્ધિ અવસ્થા
મંદ વૃદ્ધિ અવસ્થા,અ સ્થાયી વૃદ્ધિ અવસ્થા, ઝડપી વૃદ્ધિ આવસ્થા
સ્થાયી વૃદ્ધિ અવસ્થા, મંદ વૃદ્ધિ અવસ્થા, ઝડપી વૃદ્ધિ અવસ્થા
મંદ વૃદ્ધિ અવસ્થા, ઝદપી વૃદ્ધિ અવસ્થા, સ્થાયી અવસ્થા
20C થી 25C
25C થી 30C
28C થી 30C
30C થી 35C
તે કોષવિભેદન તબક્કામાં રહેલ કોષની લાક્ષણિકતા છે.
કોષો નિશ્ચિત કાર્યો અનુસાર વિઉવિધ સ્વરૂપ ધારણ કરે
કોષો ઘટ્ટ જીવરસ ધરાવે
કોષદિવાલની વૃદ્ધિ
ત્રિઘાતી વક્રના આલેખભાત માટેનો માપદંડ કયો છે ?
વસતિ વૃદ્ધિ
કોષની સંખ્યા
સજીવનું કદ
આપેલ તમામ
તે દ્વિતિય વૃદ્ધિ માટે જવાબદાર પેશીનું સ્થાન છે.
આંતરગાંઠ
વૃક્ષની છાલ નીચે ત્વક્ષૈધા
પ્રરોહાગ્ર
મૂલાગ્ર