CBSE
તે જીબરેલીન્સની અસર છે.
અસ્થાનિક મૂળનું સર્જન કરે.
અંકુરણ દરમિયાન સંગૃહિત સંયોજનોનું સંવહન
પર્ણોમાં ક્લોરોફિલની જાળવણી
શ્વસનની ક્રિયાને ઉત્તેજે.
ABA
GA
IBA
2-A-D
તે સંશ્ર્લેષિત ઓક્ઝિનનો ઉપયોગ છે ?
કક્ષકલિકાનું પ્રભુત્વ ઘટાડે.
પર્ણોમાં ક્લોરોફિલની જાળવણી કરે.
કોષવિસ્તરણનું નિયંત્રણ
નીંદણ-નિયંત્રણ
D.
નીંદણ-નિયંત્રણ
2-A-D
ABA
NAA
IBA
જનીનિક અભિવ્યક્તિને બદલવા કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
જીબરેલીન
ઈથિલીન
સાઈટોકાઈનીન
ઑક્ઝિન
આંતરગાંઠોમાં કોષવિસ્તરણ કોના દ્વારા થાય છે ?
ઈન્ડોલ એસેટિક ઍસિડ
જીબરેલીન
ઈથિલીન
સાઈટોકાઈનીન
જીબરેલિક ઍસિડ પુષ્પોદભવનનને ક્યારે ઉત્તેજે છે ?
લઘૂદિવસી વનસ્પતિમાં જ્યારે દિવસ લાંબો અને તેવી સ્થિતિમાં
તટસ્થદિવસી વનસ્પતિમાં રાત્રિ દરમિયાન
અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં દીર્ધદિવસની સ્થિતિમાં
દીર્ધદિવસી વનસ્પતિમાં જ્યારે દિવસ ટૂંકો હોય તેવી સ્થિતિમાં
ચાની ખેતી માટે સૌથી સામાન્ય વપરાતો વૃદ્ધિ નિયમક કયો છે ?
સાઈટોકાઈનીન
ઈન્ડોલ-3-એસેટિક ઍસિડ
ઈથિલીન
જીબરેલીન્સ
તે ડાંગરના મૂર્ખ છોડમાંથી શોદ્ધાયેલો અંતઃસ્ત્રાવ છે.
કાઈનેટીન
ઈન્ડોલ-3-એસેટિક ઍસિડ
ઈથિલીન
જીબરેલીન
તે નાળીયેરના પાણીમાં મેળવાયુ છે.
ઑક્ઝિન
જીબરેલીન
ઝીએટીન
કાઈનેટીન