Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

61.

અન્ટિબાયોટિક તરીકે વપરાતી ફૂગ કઈ છે ?

  • પેનિસિલિયમ 

  • મશરૂમ

  • યીસ્ટ  

  • મ્યુકર


62.

લાઈકેનની શોધ કોણે કરી ?

  • શિવરામ કશ્યપ 

  • પ્રૉફેસર આયંગર 

  • તલસાણે 

  • આઈકલર


Advertisement
63.

ફૂગમાં બીજાણુ કયા પ્રકારના હોય છે ?

  • પલિધબીજાણુ 

  • ચલબીજાણુ 

  • અચલબીજાણુ 

  • A અને B


D.

A અને B


Advertisement
64.

પોષણની દ્રષ્ટિએ ફૂગનો સમાવેશ શેમાં થાય છે ?

  • સ્વયંપોષી 

  • પરપોષી 

  • પરોપજીવી અને મૃતોપજીવી 
  • B અને C


Advertisement
65.

લાઈકેન અલિંગી પ્રજનન કોના દ્વાર કરે છે ?

  • પલિધબિજાણુ 

  • ચલબીજાણુ 

  • અચલબીજાણુ 

  • A અને B


66.

લાઈકેનમાં લીલ અને ફૂગનાં ઘટકો અનુક્રમે શું કહે છે ?

  • ફાયકોબાયોન્ટ, માયકોબાયોન્ટ 

  • વિષમજન્યુ, સમજન્યુ

  • માઈકોબાયોન્ટ, ફાયકોબાયોન્ટ 

  • એપોથેસિયમ, પેરિથેસિયમ


67.

બાહ્ય સ્વરૂપના આધારે કોનો સમાવેશ લાઈકનમાં થતો નથી ?

  •  કુડમલી

  • પર્પટાભ લાઈકેન 

  • ક્ષુપિલ લાઈકેન 

  • પત્રમય લાયકેન


68.

લાઈકેનના ફળકાય કેવા આકારના હોય છે ?

  • કપ આકાર 

  • ચંબુઆકાર 

  • ગોળાકાર 

  • A અને B


Advertisement
69.

બાહ્ય સ્વરૂપના આધારે લાઈકનના કેટલા પ્રકારો છે ?

  • એક 

  • બે 

  • ત્રણ 

  • ચાર


70.

હરિતદ્રવ્યવિહીન એકકોષી વનસ્પતિ કઈ છે ?

  • મૉલ્ડ 

  • પેનિસિલિયમ

  • ક્લેમિડોમોનાસ 

  • યીસ્ટ 


Advertisement