Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

101.

કેથેરેન્થસ રોઝિયસ કઈ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે ?

  • બારમાસી 

  • બોગનવેલ

  • ગુલાબ 

  • જાસૂદ 


102.

કઈ વનસ્પતિ એક પણ ગોત્ર ધરાવતી નથી ?

  • મકાઈ 

  • ડુંગળી 

  • બોગનવેલ 

  • A, B, C ત્રણેય


103.

ઈન્ફ્રીરી, સુપિરી અને બાયકાર્પેલિટી અનુક્રમે કેટલા ગોત્રો ધરાવે છે ?

  • 6,5,4

  • 4,3,2

  • 3,3,4

  • 6,4,5


104.

હિબિસ્ક્સ રોઝા સાઈનેન્સિસ કોનું વૈજ્ઞાનિક નામ છે ?

  • જાસૂદ 

  • લીંબુ

  • ગુલાબ 

  • સૂર્યમુખી 


Advertisement
105.

સ્પાયરોગાયરા કેવું જીવનચક્ર દર્શાવે છે ?

  • એક-દ્વિવધ 

  • ત્રિવિધ

  • એકવિધિ 

  • દ્વિવિધ 


106.

દ્વિવિધ જીવન ચક્ર શેમાં જોવા મળે છે ?

  • ફ્યુક્સ લીલ 

  • અનાવૃત બીજધારી 

  • આવૃતબીજધારી 

  • A, B, C ત્રણેય


107.

બોગનવેલનો સમાવેશ કયા ઉપવર્ગમાં થાય છે ?

  • અદલા 

  • મુક્તદલા 

  • યુક્તદલા 

  • A અને B


108.

એક-દ્વિવિધ જીવનચક્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?

  • એક્ટોકાર્પસ 

  • દ્વિઅંગી 

  • ત્રિઅંગી 

  • A, B, C ત્રણેય


Advertisement
Advertisement
109.

એકવિધિ જીવન ચક્ર શેમાં જોવા મળે છે ?

  • નોસ્ટોક્સ

  • વોલ્વોક્સ 

  • ફ્યૂસ 

  • એક્ટોકાર્પસ 


B.

વોલ્વોક્સ 


Advertisement
110.

વિવિધ વનસ્પતિ સમુહો તેમનું એકાંતરજતન કેટલા નમૂનામાં દર્શાવે છે ?

  • એક 

  • બે 

  • ત્રણ 

  • ચાર


Advertisement