Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

171.

અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં રહેતી જાતિને ........... કહેવામાં આવે છે.

  • Siblings

  • અસમકાલિન જાતિઓ

  • Allopatric

  • Sympartic


Advertisement
172.

મૂળરૂપ ગેરહાજર હોય એવા કિસ્સામાં ઓરીજીનલ મટેરીયલમાંથી પસંદ કરાયેલ નમૂનાના પ્રકારને ........... કહેવામાં આવે છે.

  • સહપ્રરૂપ

  • નમૂના પ્રકાર

  • ચ્યનપ્રરૂપ

  • નવપ્રરૂપ


C.

ચ્યનપ્રરૂપ


Advertisement
173.

સિસ્ટેમા નેચુરા કોના દ્વારા લખવામાં આવી?

  • ડે કેન્ડોલ

  • લિનિયસ 

  • મેયર 

  • જહોન રે 


174.

વર્ગીકરણ વિદ્યાનું પ્રથમ ચરણ કયું છે?

  • વર્ગીકરણ 

  • બંધુતા

  • ઓળખવિધી

  • નામાધિકરણ 


Advertisement
175.

જાતિનો બાયલોજીકલ સિદ્વાંત (જૈવિક ખ્યાલ) ............. દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

  • મેયર

  • કોચ 

  • એરિસ્ટોટલ 

  • બેન્થામ 


176.

પ્રત્યય ............ ક્રમ દર્શાવે છે.

  • ઉપગોત્ર 

  • ઉપકુળ

  • ઉપસંવર્ગ 

  • સંવર્ગ 


177.

અજાણ વનસ્પતિ અને પ્રાણીઓની જસતિની મોટી સંખ્યા ........... માં હોવાનું માનવામાં આવે છે.

  • ઉષ્ણકટીબંધીય વન

  • સમશિતોષ્ણ વન 

  • એન્ટાર્કટિકા 

  • ટૈગા 


178.

કેરીનું વૈજ્ઞાનિક નામ છે. ઉપરના આ નામનાં ............. સૂચવે છે.

  • વૈજ્ઞાનિક કે જેણે લિનિયસ દ્વારા રજૂ કરાયેલ નામ બદલ્યુ અને નવું નામ રજૂ કર્યું.

  • કેરીની જુદી જુદી જાતો 

  • ટેક્સોનોમિસ્ટ કે જેને લિનિયસના માનમાં હાલના નામાધિકરણની રજૂઆત કરી.

  • વૈજ્ઞાનિક કે જેણે સૌપ્રથમ વાર કેરી વૃક્ષનું વર્ણન કર્યું


Advertisement
179.

સિસ્ટેમેટેકસ ............. સાથે સંબંધ ધરાવે છે.

  • ઓળખવિધી

  • વર્ગીકરણ 

  • નામાધિકરણ 

  • વનસ્પતિ વર્ણન 


180.

જાતિ ઇતિહાસ એટલે .......

  • લીલનો ઉદભવ

  • કુદરતી વર્ગીકરણ 

  • ઉદવિકાસીય વર્ગીકરણ 

  • ઉદવિકાસીય ઇતિહાસ


Advertisement