Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

181.

સ્પીસીઝ પ્લાન્ટારમ કોના દ્વારા લખવામાં આવ્યું?

  • બેન્થામ 

  • એરિસ્ટોટલ

  • લિનિયસ 

  • મેયર 


182.

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • બે એકસરખા નામો ફક્ત બેકટેરિયામાં જ માન્ય છે.

  • પ્રાણીઓના સામાન્ય રીબેકટેરિયા બે એકસરખાં નામો માન્ય છે અને વનસ્પતિઓમાં કોઈકવાર માન્ય છે.
  • વનસ્પતિમાં બે એકસરખા નામો માન્ય નથી.

  • પ્રાણીઓમાં બે એકસરખા નામો માન્ય નથી.


183.

કોના જોડાણથી વિભાગનું નિર્માણ થાય છે

  • સંવર્ગ

  • ગોત્ર 

  • કુળ

  • વર્ગ 


184.

જૈવરાસાયણિક સામ્યતા ........... ની ઓળખવિધીમાં વપરાય છે.

  • મોનેરા જાતિ 

  • ફુગ જાતિ 

  • ઉચ્ચ વનસ્પતિઓ

  • પ્રોટિસ્ટા જાતિ


Advertisement
Advertisement
185.

નામાધિકરણની દ્વિનામી નામકરણ પદ્વતિ પ્રારંભિક રીબેકટેરિયા ........... દ્વારા રજૂ કરવામાં આવી હતી.

  • કેસલપીનો 

  • ડિસ્કોરાઇડસ

  • મેગ્નેસ 

  • બોહીન 


D.

બોહીન 


Advertisement
186.

ઉચ્ચ વનસ્પતિની નવી જાતિની જાહેરાત માટે કયા લક્ષણોનો ઉપયોગ થાય છે?

  • ભ્રુણપોષના લક્ષણો

  • નવી જાતિના પુષ્પીય લક્ષણો 

  • નવી જાતિના શારિરીક લક્ષણો 

  • નવી જાતિના દૈહધાર્મિક લક્ષણો 


187.

કોને “20મી સદીના ડાર્વિન” તરીકે ઓળખવામાં આવે છે?

  • ડાર્વિન

  • જહોન રે 

  • લેમાર્ક 

  • અર્નસ્ટ મેયર 


188.

ઉચ્ચ વનસ્પતિમાં પુષ્પોને વર્ગીકરણના મુખ્ય આધાર તરીકે ગણવામાં આવે છે કારણ કે-

  • પ્રજનન ભાગો વાનસ્પતિક ભાગો કરતા વધિ સંરક્ષિત છે.

  • બેકટેરિયાઓ રંગમાં અલગ અલગ વિવિધતા ધરાવે છે.

  • બેકટેરિયાને સરળ રીબેકટેરિયા સંગ્રહી શકાય છે.

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
189.

વર્ગીકરણની ત્રિનાની નામાધિકરણ પદ્વતિ ......... દ્વારા રજૂ કરવામાં આવી હતી.

  • જહોન રે 

  • થિઓફ્રેસ્ટસ

  • લિનિયન 

  • હકસલી અને સ્ટ્રીકલેન્ડ


190.

ઇન્ટરનેશનલ કોડ ઓફ બોટાનીકલ નોમેનકલેચરની રજૂઆત કયા સાલમાં થઈ હતી?

  • 1913 

  • 1813

  • 1930 

  • 1830 


Advertisement