Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

281.

‘કેસલગર’ એ .............છે.

  • યુગ્લેનોઇડમાં કેલ્શિયમ ઓક્સાલેટનો સંગ્રહ છે.

  • ડાઇએટોમના રંજકદ્રવ્યો છે. 

  • ડાઇટોમનો કેલ્શિયમયુક્ત સંગ્રહ છે.

  • ડાઇએટોમનો સિલિકાયુક્ત સંગ્રહ છે.


282.

અવાજરહિત ખંડમાં બાંધાકામમાં વપરાતા પ્રોટિસ્ટ .................. છે.

  • ડાઇએટોમ્સ 

  • યુગ્લેનોઇડસ 

  • ઝુફલેજેલેટસ

  • ડાયેનોફલેજેલેટ 


283.

સમુદ્ર તળિયે જોવા મળતા ડાયેટેમ્સના બાકી રહેતા મૃતદ્રવ્યોને .............. કહેવામાં આવે છે.

  • કૈસલગર 

  • પરવાળા 

  • Prustule

  • આપેલ પૈકી એક પણ નહી


284.

નીચેનામાંથી કઈ લીલ “સકસીટોકસીન” નો સ્ત્રાવ કરે છે?

  • Noctiluca(નોકટીલ્યુકા)

  • Pyrocystis(પાયરોસિસ્ટસ)

  • Gonyaulax(ગોન્યાલકસ)

  • Oscillatoria(એસિલાટોરિયા)


Advertisement
285.

ડાઇએટોમ્સ શાના લીધે પાણી ઉપર તરે છે?

  • વાયુ કક્ષો

  • કશા 

  • સંગ્રહિત ચરબી 

  • વાયુ રસ્સધાનીઓ 


286.

નીચેનામાંથી શેમાં અમીબીય કોષોનો સમૂહ જોવા મળે છે?

  • ડાયફલેજેલેટસ

  • અકોષીય સ્લાઇમ મોલ્ડ 

  • કોષીય સ્લાઇમ મોલ્ડ 

  • ડાઇએટોમ્સ 


287.

પ્રોટિસ્ટને વધારે સારુ નામ ............... આપી શકાય છે.

  • અનુપ્રસ્થદિવાલયુક્ત

  • અકોષીય 

  • કોષીય 

  • બહુકોષીય 


Advertisement
288.

ડાયટોમેસિયસ જમીન બોઇલર અને સ્ટીમ પાઇપને રોધક બનાવવામાં વપરાય છે કારણ કે-

  • બેકટેરિયા કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે.

  • ડાઇએટોમયુક્ત જમીન ખૂબ જ સસ્તી છે.

  • બેકટેરિયા ઉષ્માની સુવાહક છે. 

  • બેકટેરિયા ઉષ્માની ખરાબ વાહક છે. 


D.

બેકટેરિયા ઉષ્માની ખરાબ વાહક છે. 


Advertisement
Advertisement
289.

નીચેનામાંથી કયા સુકોષકેન્દ્રીમાં હિસ્ટોન પ્રોટીનને અભાવ હોય છે?

  • સ્લાઇમ મોલ્ડ

  • અગ્નિ લીલ 

  • સોનેરી લીલ 

  • યુગ્લેનોઇડસ 


290.

ડાઇએટોમ્સ પાનીમાં કયા પ્રકારનું હલનચલન કરે છે?

  • ફલોટીંગ 

  • પક્ષ્મીય

  • તરણ 

  • અમીબીય


Advertisement