CBSE
ફુગ ................ હોય છે.
રસાયણપોષી
સમપોષી
વિષમપોષી
સ્વયંપોષી
બેસીડીઓમાયસીટીસમાં ............ નો સમાવેશ થાય છે.
મશરૂમ
ગેરુ
કાલિમા
આપેલ બધા જ
નીચેનામાંથી શેના દ્વારા ઘંઉમાં ગેરુનો રોગ થય છે?
ફુગ
માયકોપ્લાઝમા
લાલ લીલ
હરિત લીલ
.......... માં પ્રજનનચક્ર ગેરહાજર હોય છે.
ડ્યુટેરોમાયસીટીસ
બેસીડિઓમાયસીટીસ
ફ્રાયકોમાયસીટીસ
એસ્કોમાયસીટીસ
A.
ડ્યુટેરોમાયસીટીસ
સેક (થેલીય) ફુગનો સમાવેશ .............. માં થાય છે.
ફાયકોમાયસીટીસ
ડ્યુટેરોમાયસીટીસ
એસ્કોમાયસીટીસ
બેસીડિઓમાયસીટીસ
વનસ્પતિ સૃષ્ટિના ડ્રોસોફિલા તરીકે પ્રખ્યાત નો સમાવેશ ............. માં થાય છે.
બેસીડિઓમાયસીટીસ
ડ્યુટેરોમાયસીટીસ
ફાયકોમાયસીટીસ
એસ્કોમાયસીટીસ
બધી ફુગ ............ હોય છે.
કેરોટીનયુક્ત
દિવાલવિહીન
ક્લોરોફિલ યુક્ત
ક્લોરોફિલ વગર
નીચેનામાંથી કયા લક્ષણો ફુગ અને પ્રાણીઓ વચ્ચે સામ્યતા દર્શાવે છે?
વિષમપોષી આહાર
સંગ્રહિત ખોરાકનો પ્રકાર
આપેલ બધા જ
Panicillium roquefortil અને P.camemertii નો ઉપયોગ ચીઝની બનાવટનમાં થાય છે. આ ફુગનો સમાવેશ કયા વર્ગમાં કરવામાં આવ્યો છે?
ડ્યુટેરોમાયસીટીસ
એસ્કોમાયસીટીસ
ઝાયગોમાયસીટીસ
ઉમાયસીટીસ
ફાયકોમાયસીટીસ વર્ગમાં કવકજાળ ........... હોય છે.
એક કોષકેન્દ્રિ અને બહુકોષીય અનુપ્રસ્થદિવાલવિહીન
બહુકોષકેન્દ્રીય અને બહુકોષીય અનુપ્રસ્થદિવાલયુક્ત
એકકોષીય અનુપ્રસ્થદિવાલ વિહિન અને બહુકોષીય અનુપ્રસ્થ દિવાલવિહિન
એકકોષીય અનુપ્રસ્થદિવાલવિહિન અને બહુકોષીય અનુપ્રસ્થદિવાલયુક્ત