Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

391.

કઈ લીલ દ્વારા લિંગી પ્રજનના ઉદવિકાસને સૌથી સારી રીતે વર્ણવી શકાય છે?

  • બદામી લીલ

  • B.G. લીલ

  • હરિત લીલ

  • લાલ લીલ


392.

કલોરોફિલ 'c' અને 'd' અનુક્રમે ............... ના લાક્ષણિક રંજકદ્રવ્યો છે.

  • બદામી લીલ, લાલ લીલ

  • ડાઈએટોમ્સ, ડાયેનોફલેજેલેટસ, યુગ્લીન

  • ઉચ્ચ વનસ્પતિઓ, લાલ લીલ, ડાઈએટોમ્સ

  • લાલચીલ, બદામીલીલ, હરિત લીલ


393.

વાહક વનસ્પતિઓમાં આવેલ અન્નવાહિનીની જેમ કયા પ્રકારની લીલમાં પોષણ વાહક નલીકાઓ આવેલી હોય છે?

  • નિલહરિત લીલ

  • હરિત લીલ

  • લાલ લીલ 

  • બદામી લીલ


394.

નીચેનામાંથી કઈ લીલ કાર્પોસ્પોર બનાવે છે?

  • Chlorella

  • લલા લીલ

  • Chlamydomonas(કલેઝીડોમોનાસ)

  • હરિત લીલ


Advertisement
395.

નીચેનામાંથી કયા સાચા જોડકાં નથી?

  • ફલોરીડીયન સ્ટાર્ચ =બદામી લીલનો સંગ્રહિત આહાર

  • સાયનોફિયન સ્ટાર્ચ =B.G.A. નો સંગ્રહિત આહાર

  • અભિકોષ =B.G.A. ની નાઇટ્રોજન સ્થાયીકરણની રચના 

  • હોર્મોગોનીઆ = B.G.A.ની પ્રજનન રચના


396.

તુર્યતુંતુ ........... માં જોવા મળે છે.

  • યુગ્નીના

  • બદામી લીલ

  • ડાઈએટોમ્સ

  • ડાયેનોફલેજેલેટસ


397.

પક્ષ્મ અને કશા ......... ના જીવનચક્રમાં ગેરહાજર હોય છે.

  • હરિત લીલ

  • લાલ લીલ અને B.G.A.

  • લાલ લીલ 

  • બદામી લીલ


398.

સમુદ્રની ઉંડાઈને આધારે લીલના રંગમાં જોવા મળતા બદલાવને ............ કહેવામાં આવે છે.

  • પાસચ્યુર અસર

  • ફોગની અસર

  • ગોડીકોવની અસર

  • બોહરની અસર


Advertisement
Advertisement
399.

સ્પર્મેટીઆ એ .......... ના નર જન્યુઓ છે.

  • ડાઈએટોમ્સ

  • સ્પર્મેટોફાયટા 

  • યુગ્લીના

  • લાલ લીલ 


D.

લાલ લીલ 


Advertisement
400.

લીલ અને ફુગનો આરક્ષિત આહાર ....... છે.

  • સ્ટાર્ચ અને ગ્યાયકોજન

  • સ્ટાર્ચ આને ગ્લીસરોલ

  • સ્ટાર્ચ અને સોલ્યુબલ ફલોરિડોસાઈડ

  • તૈલબિંદુઓ અને ચરબી


Advertisement