Important Questions of વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

421.

ત્રાંસી અનુપ્રસ્થદિવાલ (પટલ) મોસનાં કયા ભાગમાં જોવા મળે છે ?

  • પર્ણો 

  • પ્રકાંડ

  • બીજાણુજનકતા મૂલાંગો 

  • જન્યુજનકના મૂલાંગો 


Advertisement
422.

દ્વિઅંગી વનસ્પતિમાં ........... ગેરહાજર હોય છે.

  • વાસ્તવિક મૂળ અને વાહકપેશી

  • ભ્રૂણ નિર્માણ 

  • ફલિનીકરણ 

  • ચલિતજન્યુઓ 


A.

વાસ્તવિક મૂળ અને વાહકપેશી


Advertisement
423.

નીચેનામાંનું કયું વિધાન દ્વિઅંગી વનસ્પતિ માટે માટે સાચું છે ?

  • તેઓ વાહકપેશી ધરાવે છે.

  • તેઓ પ્રકાશસંશ્લેષણ વિહીન છે. 

  • યુગ્મનજ દ્ઘારા અંકુરણ બાદ જન્યુજનકનું નિર્માણ થાય છે. 

  • અંકુરણ બાદ બીજાણુઓ જન્યુજનક વનસ્પતિનું નિર્માણ કરે છે. 


424.

મોસ બીજાણુજનકનું ........ માં વિભાજન કરી શકાય છે.

  • મૂલાંગો, પ્રકાંડ અને પર્ણો 

  • પ્રકાંડ અને પર્ણો  

  • મળ, પ્રકાંડ અને પર્ણો

  • ઉપરનાંમાંથી એક પણ નહિ


Advertisement
425.

કઈ દ્વિઅંગી વનસ્પતિ આર્થિક મહત્વ ધરાવે છે ?

  • રિક્સિયા 

  • સ્ફેગનમ

  • ફ્યુનારિયા 

  • માર્કેન્શિયા 


426.

દ્વિઅંગી વનસ્પતિની જલીય પૂર્વજતા શેનાં દ્ઘારા સાબિત કરી શકાય છે ?

  • કશાધારી નર જન્યુઓ

  • તેમના હરિત રંગ 

  • લીલા જેવા પ્રતંતુ 

  • ઘણી જલીય બ્રાયોફાયટ્સ 


427.

દ્વિઅંગી વનસ્પતિ ......... છે.

  • લવણોદભિદ્ 

  • શુષ્કોદભિદ્

  • સાયોફાઈટ્રસ 

  • હેલીઓપિલસ


428.

દ્વિઅંગી વનસ્પતિમાં ............. માં કયા પ્રકારનું ફલન જોવા મળે છે ?

  • ઝુડીઓ – સીફોનોગેમસ 

  • ફલન જોવા મળતું નથી.

  • સીફોનોગેમસ 

  • ઝુડીઓગેમસ 


Advertisement
429.

નીચેનામાંથી કયું મોસનું ઉદાહરણ છે ?

  •  પેલિયા

  • ફ્યુનારિયા 

  • રિક્સિયા 

  • એન્થોસેરસ


430.

દ્વિઅંગી વનસ્પતિમાં .............. માં ફલન થાય છે.

  • પાણીની હાજરી 

  • ઓછા તાપમાન 

  • શુષ્ક પરિસ્થિતિ 

  • ઉપરની બધી પરિસ્થિતિ


Advertisement