Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

431.

નીચેનામાંથી …………. ને ‘એડરની જીભ હંસરાજ’ કહેવામાં આવે છે.

  • એડીએન્ટમ

  • સાયેથિયા 

  • માર્સીલીયા 

  • ઓફિયોગ્લોસમ 


432.

હરિતપર્ણયૂકત લઘુપર્ણીય વનસ્પતિનો સમાવેશ ............ માં થાય છે.

  • ટેરોપ્સીડા 

  • લાયકોપ્સીડા 

  • સ્ફેનોપ્સીડા 

  • સાયલોટોપ્લીડા 


433.

બીજ સ્થાન સૌપ્રથમ .............. માં સ્થાપિત થયું હતું.

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • ત્રિઅંગી વનસ્પતિ 

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • ઉપરમાંથી એકેય નહિ 


434.

નીચેનામાંથી કયા વિષયબીજાણું ત્રિઅંગી છે ?

  • ડ્રોપોપ્ટેરિસ

  • લાયકોપોડિયમ 

  • સલાજીનેલા 

  • પ્ટેરિડિયમ 


Advertisement
435.

મૂલાંગો ધરાવતા મૃતોપજીવી વનસ્પતિઓ, એ ........... નું લક્ષણ છે.

  • સાયલોપ્સીડા

  • બ્રાયોપ્સીડા 

  • સ્પેનોપ્સીડ 

  • સાયકેડોફાયટા 


436.

નીચેનામાંથી કઈ વનસ્પતિઓ ફલન માટે પાણીની જરૂરિયાતને આધારે ઉભયજીવી પ્રાણીઓ સાથે સામ્યતા ધરાવે છે ?

  • બ્રાયોફાયટા (દ્વિઅંગી વનસ્પતિઓ) 

  • ટેરિડોફોયટા (ત્રિઅંગી વનસ્પતિઓ) 

  • આવૃત્ત બીજધારી વનસ્પતિઓ 

  • (a) અને (b) બંને


Advertisement
437.

સૌથી નોંધપાત્ર પેઢીનું એકાંતરણ ............ માં જોવા મળે છે.

  • ટેરિડોફાયટા (ત્રિઅંગી) 

  • સ્પર્મેટોફાયટા

  • થેલોફાયટા 

  • બ્રાયોફાયટા (દ્વિઅંગી) 


A.

ટેરિડોફાયટા (ત્રિઅંગી) 


Advertisement
438.

વાહક ક્રિપ્ટોગેમ્સ અથવા બીજવિહીન વાહક વનસ્પતિઓ સમાવેશ ............ માં થાય છે.

  • સ્પર્મેટોફાયટા

  • દ્વિઅંગી વનસ્પતિ 

  • ત્રિઅંગી વનસ્પતિ 

  • થેલોફાયટા 


Advertisement
439.

દ્વિઅંગી વનસ્પતિ કે જે તેના વજન કરતાં 18 ગણું પાણીનું શોષણ કરી શકે છે, તે ........... છે.

  • માર્કેન્શિયા

  • એન્થોસેરસ 

  • સ્ફેગનમ 

  • ડેવસોનિયા 


440.

મોસ અને હંસરાજનાં પર્ણો ........... હોય છે.

  • સમમૂલક પરંતુ કાર્યસંદશ નહિ

  • કાર્યસંદશ અને સમમૂલક બંને 

  • કાર્યસંદશ પરંતુ સમમૂલક નહિ 

  • ઉપરનામાંથી એક પણ નહિ


Advertisement