Important Questions of વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

451.

જલીય હંસરાજ કે જે એક અતિઉત્તમ જૈવિક ખાતર છે, તે ............ છે.

  • ટેરેડિયમ 

  • માર્સીલીયા

  • સાલ્વીનિયા 

  • એઝોલા પિનાટા 


452.

પ્રકાશસંશ્લેષી બીજાણુપર્ણ ............. માં હોય છે.

  • ત્રિઅંકી વનસ્પતિ

  • દ્વિઅંગી વનસ્પતિ 

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 


453.

કઈ ત્રિઅંગી વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ઘિમાં થાય છે ?

  • સેલાજીનેલા

  • એઝોલા 

  • સેલ્વીનિયા 

  • આઈસોએટીસ 


454.

ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુનું અકુંરણ ........... ના નિર્માણ માટે થાય છે.

  • અંડધાની

  • પ્રતંતુ 

  • સૂકાયક 

  • બીજાણુજનક 


Advertisement
455.

જલીય હંસરાજમાં બીજાણુધાની ફળીય રચના ધરાવતા સ્પોરોકાર્પમાં જોવા મળે છે. આ જલીય હંસરાજ .............. છે.

  • ઈકવીસેટમ

  • એઝોલા 

  • સેલાજીનેલા 

  • પ્ટેરેડિયમ 


456.

હંસરાજના ચલપુંજન્યુઓ ............. હોય છે.

  • બહુકશીય

  • એકકશીય

  • દ્વિકશીય 

  • ચતુષ્કકશીય 


457.

ત્રાક આકારના નર જન્યુઓ ............. માં જોવા મળે છે.

  • પ્ટેરિડિયમ 

  • સેલાજીનેલા

  • લાયકોપોડિયમ 

  • પ્ટેરિસ 


458.

સૌથી ભિન્ન, પેઢીય એકાંતરણ ............ દ્ઘારા દર્શાવવામાં આવે છે.

  • દ્વિઅંગી વનસ્પતિ

  • આવૃત બીજધારી વનસ્પતિ 

  • હંસરાજ 

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 


Advertisement
Advertisement
459.

‘સંજીવની’નું વાનસ્પતિક નામ ............. છે.

  • Selaginella crotalaria 

  • Selaginella botardia

  • Selaginella utricularia

  • Selaginella bryopteris


B.

Selaginella botardia


Advertisement
460.

નિલહરિત લીલ, ને વિકાસમાં આધાર આપતી અને ડાંગરના પાકનું ઉત્પાદન વધારતી જલીય હંસરાજ .............. છે.

  • એઝોલા

  • સાલ્વીનિયા 

  • માર્સીલીયા 

  • આઈસોએટીસ 


Advertisement