Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિસૃષ્ટિનું વર્ગીકરણ

Multiple Choice Questions

471.

પુંજન્યુધાની અને અંડધાની ............. માં ગેરહાજર હોય છે.

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • આવૃત્ત બીજધાની વનસ્પતિ

  • દ્વિઅંગી વનસ્પતિ 

  • ત્રિઅંગી વનસ્પતિ 


472.

બેવડું ફલન અને ત્રિયુગ્મન એ .............. નું લક્ષણ છે.

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ

  • સ્પર્મેટોફાયટા 

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • ત્રિઅંગી વનસ્પતિ 


473.

નીચેનામાંથી કયા લક્ષણોમાં આવૃત્ત બીજધારી વનસ્પતિઓ અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓ સાથે સામ્યતા ધરાવે છે ?

  • વાહિનીની હાજરી 

  • ફલિનીકરણ ચલિત વિનાલયુગ્મન પદ્ઘતિથી થાય છે.

  • અંડકની હાજરી 

  • ભ્રૂણપોષની ગેરહાજરી 


474.

અંડક ............. માં ગેરહાજર હોય છે.

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 

  • ત્રિઅંગી વનસ્પતિ

  • અનાવૃત્ત બીજધારી વનસ્પતિ

  • (a) અને (b) બંને


Advertisement
475.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં શંકુઓ ............. હોય છે.

  • અફળદ્રુપ 

  • દ્વિલિંગી 

  • એકલિંગી

  • ઉપરમાંથી કોઈ પણ નહિ.


476.

.............. માં જન્યુજનક બીજાણુજનકની અંદર આવેલું હોય છે.

  • સ્મર્મેટોફાયટા

  • બ્રાયોફાયટા 

  • ટેરિડોફાયટા 

  • આવૃત્ત બીજધારી વનસ્પતિ 


477.

Ephedrine ………….. માંથી મેળવવામાં આવે છે.

  • સાયક્સ

  • એફ્રેડા 

  • ગ્નેટમ 

  • પાઈનસ 


478.

કયુ લક્ષણ આવૃત્ત બીજધારીઓને અનાવૃત્ત બીજધારીઓથી સૌથી વધુ અલગ પાડે છે ?

  • ફળોમાં સમાયેલ બીજ 

  • આકર્ષિત દલપત્ર

  • ત્રિકીય ભ્રૂણપોષ 

  • જલવાહક પેશીમાં વાહિની 


Advertisement
Advertisement
479.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પરાગનયન ............ હોય છે.

  • કીટ-પરાદનયન – બીજદ્ઘારિત 

  • કીટ પરાગનયન – શ્વાસછિદ્રી

  • વાયુપરાગનયન – બીજદ્વારિત/બીજ છિદ્રી 

  • વાયુપરાગનયન – શ્વાસછિદ્રી 


C.

વાયુપરાગનયન – બીજદ્વારિત/બીજ છિદ્રી 


Advertisement
480.

અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં અંડક અનાવૃત્ત હોય છે, કારણ કે –

  • અંડધાની ગેરહાજર હોય છે. 

  • ભ્રૂણપોષ ગેરહાજર હોય છે.

  • ફલિનીકરણ જોવા મળતું નથી  

  • વાસ્તવિક સ્ત્રીકેસર ગેરહાજર હોય છે.


Advertisement